________________
૨૧
ભૂમિકા. આગમ, સમસ્ત તીર્થકર અને જિનશાસનાનુરાગી સરસ્વતી દેવીની સ્તુતિ કરવામાં આવી છે. આ સમગ્ર કાવ્ય પાદાન્તયમકમાય છે અને તે શ્રીસ્તોત્રરત્નાકરના દ્વિતીય ભાગના અંતમાં અવચૂરિ સહિત છપાયેલું છે.
અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે શ્વેતાંબર સાહિત્યની માફક દિગંબર સાહિત્યમાં પણ ચરણસમાનતારૂપ યમકમય પદ્ય દષ્ટિગોચર થાય છે ખરાં, પરંતુ તે છૂટાં છવાયાં છે. દાખલા તરીકે મહાકવિ શ્રીવાભટ્ટકૃત નેમિ-નિર્વાણ કાવ્યના છઠ્ઠા સર્ગમાં તેમજ કવિરાજ શ્રીહરિશ્ચન્દ્ર રચેલા ધર્મશર્માલ્યુદયના ૧૯મા સર્ગમાં આવાં પડ્યો છે. આ ઉપરાંત આદ્ય સ્તુતિકાર સ્વામી સમંતભદ્રજીએ રચેલા જિન-શતકમાં અનેક પ્રકારના શબ્દાલંકારથી વિભૂષિત પદ્ય છે, પરંતુ તેમાં ચરણ-સમાનતારૂપ યમકબદ્ધ તે પાંચમા, પંદરમ, પચીસમા, એકાવનમા, બાવનમાં અને એક આઠમા એમ જ પડ્યો છે. છતાં પણ એ ભૂલવા જેવું નથી કે ૧૫ મું પદ્ય પદાભ્યાસ સર્વપાદાન્તયમકમાય છે અને ૨૫ મું પઘ તે શ્રીશનિ-સ્તુતિનાં સમુદ્ય મકમય ૪૯ માથી ૫૨ મા પઘોના જેવું છે, જ્યારે પ૧ મા અને પર મા પદ્યો તે દ્વચક્ષરપાદાભ્યાસમકમય અને યક્ષરસમુદ્ધગયામકમય છે. આ રહ્યાં તે બે પદ્ય –
" ततोऽमृतिमतामीम तमितामातिमुत्तमः । मतोऽमाताऽतिता तोनुं तमितामतिमुत्तमः॥५१॥ नेतानतनुतेऽनेनोऽनितान्तं नाततो नुतात् ।
नेता न तनुते नेनो नितान्तं ना ततो नुतात् ॥५२॥" ઉપર્યુક્ત પ્રકારના યમક ઉપરાંત વિવિધ પ્રકારના યમકમય તેમજ ચિત્રમય કાળે પણ જૈન સાહિત્યમાં છે. આ વાતની પ્રતીતિ કરવાની જેને ઈચ્છા હોય તેણે રસ્તુતિ-ચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા જેવી. તે તરફ નજર ફેંકવાથી સાથે સાથે જૈન (શ્વેતાંબર) સંસ્કૃત સાહિત્યનું ગૌરવ પણ ધ્યાનમાં આવશે, કેમકે એ સંબંધમાં પણ આ ભૂમિકામાં ડુંક વિવેચન કરવામાં આવ્યું છે.
૧ અત્ર વ્યતિક્રમ છે અર્થાત સમસ્ત તીર્થકરોની સ્તુતિ કર્યા પછી આગમની સ્તુતિ કરવાની પ્રથાનું અત્ર ઉલ્લંધન થયેલું નજરે પડે છે. ૨ જૈન સાહિત્યમાં પાદાનતયમકમય કાવ્યો ઘણાં છે. આમાં ચરણસમાનતારૂ૫ યમક અંતર્ભાવ નહિ
મ બેધડક કહી શકાય કે વિવિધ પ્રકારના પાદાન્તયમકથી અલંકત પ શ્રીબીપભદિસરિકત ચતાર્વશતિકામાં મોટી સંખ્યામાં છે ( જુઓ એ ગ્રન્થના ઉપધાતના ૫૨ માં અને પ૩ મા પૃષ્ઠો ), સવો ને આ યમકથી અલંકૃત (મુદ્રિત) કાવ્યો તે શ્રીદેવનન્દિકૃત સિદ્ધિપ્રિયસ્તોત્ર, શ્રીવિહરમાણુવિંશતિજિનસ્તવ અને શ્રીજિનપ્રભસૂરિકૃત પાનિસ્તોત્ર છે. - અત્ર પાદાન્તયમક શું છે તે ધ્યાનમાં આવે તેટલા માટે અનેક જાતના શબ્દાલંકારથી પરિપૂર્ણ અને બ્રધરા જેવા મોટા વૃત્તમાં શ્રીજબ મુનીશ્વરે રચેલા જિનશતકના દ્વિતીય પરિપેદને સળગે લોક દૃષ્ટાન્તપે આપવામાં આવે છે -
कोषाधीशैनिशान्ते नमुचिरिपुगिरासद्महा नो चितायाः। आनीयानीय नित्यं परमगुरुकरः पर्वशालीक्षयायप्राप्तहेतुः प्रधानो भवतु स भवतां पर्वशालीक्षयाय ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org