________________
ભૂમિકા. " जयपयडपयावं मेहगंभीररावं
भवजलनिहिनावं नायनीसेसभावं । हणियकुसुमचावं दोसकेतारदावं
पढमजिणमपावं वंदिमो छिन्नतावं ॥ १॥" [जगत्प्रकटप्रतापं मेधगम्भीररावं
भवजलनिधिनावं ज्ञातनिःशेषभावम् । हतकुसुमचापं दोषकान्तारदावं
प्रथमजिनमपापं वन्दामहे च्छिन्नतापम् ॥ १ ॥] બીજી આવી સ્તુતિ ૨૮ પદ્યની છે અને તે શ્રીઉદયપ્રધાન મુનીશ્વરે શાર્દૂલવિક્રીડિત છદમાં રચી છે. તેનું પ્રથમ પદ્ય નીચે મુજબ છે –
" जस्सासी चवणं चतुस्थिदिवसे आसाढकिण्हे तहा
जम्मो निक्खमणं च जस्स कसिणे चित्तहमीवासरे । नाणं फग्गुणकिण्हिगारसि सिवं माहस्स तेरस्सिए • किण्हाए रिसहेसरं जिणवरं वदामि तं सुंदरं ॥१॥" [यस्यासीत् च्यवनं चतुर्थीदिवसे आषाढकृष्णे तथा जन्म निष्क्रमणं च यस्य कृष्णे चैत्राष्टमीवासरे। ज्ञानं फाल्गुनकृष्णैकादश्यां शिवं माघस्य त्रयोदश्यां
कृष्णायां ऋषभेश्वरं जिनवरं वन्दे तं सुन्दरम् ॥ १॥] ઉપર્યુક્ત કાવ્યની જેમ સ્તુતિ-કદમ્બક જેમાંથી બની શકે એવું એક શ્રીવિહરમાણાર્વિશતિજિનસ્તવ પણ છે. આ કાવ્યમાં ૨૭ પડ્યો છે. તેના પ્રથમના ૨૦ પદ્યમાં અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર પ્રમુખ વીસ તીર્થકરેની, ત્યાર પછીના ચાર પદ્યોમાં ઋષભ, વર્ધમાન, વારિણુ અને ચન્દ્ર એ શાશ્વત નામવાળાં ચાર તીર્થકરોની અને અતના પદ્યમાં
- ૧ (૧) સીમધ, (૨) યુગધર, (૩) શ્રીબાહુ, (૪) સુબાહુ, (૫) સુજાત, (૬)
સ્વયપ્રલ, (૭) રુષભાનન, (૮) અનતવીર્ય, (૮) સૂરપ્રભ, (૧૦ ) વિશાલ, (૧૧) વજધર, ( ૧૨ ) ચન્દ્રાનન, (૧૩) વબાહુ, (૧૪) ભુજ), (૧૫) ઈશ્વર, ( ૧૬ ) નેમિ, (૧૭) વીરસેન, (૧૮) મહાભદ્ર, (૧૮) દેયશા અને (૨ ) અજિતવીર્ય એ આ વીસ તીર્થંકરનાં અનુક્રમે નામ છે.
રૂ સાધારણ રીતે એમ કહેવામાં આવે છે કે કોઈનું નામ અમર રહ્યું નથી અને રહેવાનું પણ નથી. પરંતુ અહિં આ પણ અપવાદ નજરે પડે છે, કેમકે આ ચાર નામે તો પ્રત્યેક અવસર્પિણી–ઉત્સર્પિણીમાં મેજૂદ રહ્યાં છે અને રહેશે એમ જૈન શાસ્ત્રકારો કહે છે. અર્થાત જગતમાંનાં અનેક નામો ભૂલી જવાશે–નષ્ટ થશે, પરંતુ આ નામનો તે નાશ નહિ થાય, તે તે અમર રહેશે, જ્યારે તે તે નામધારી તીર્થકર તે દેહત્સર્ગ થતાં સિદ્ધિ સ્થાનમાં અમરતા ભોગવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org