SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રીચતુર્વિંશતિજિનાનન્તસ્તુતય; શ્લાકાર્થ ચક્રધરા દેવીની સ્તુતિ— “ જેણે પ્રકાશમાન નેત્રની પ્રભાના સમૂહ વડે મૃગની લક્ષ્મીને પરાભવ પમાડ્યો છે એવી (અર્થાત્ મૃગના કરતાં પણ વધારે મનેહર લેાચનવાળી ), તથા વળી રટિક (મણિ)ની માફક દેઢીપ્યમાન લલાટ વડે રમણીય એવી, તેમજ વિચિત્રવી’[અથવા ઉત્તમ ] ગરૂડ ઉપર આરૂઢ થયેલી, તેમજ વળી સર્પની પ્રભાને યાગ્ય એવી શાભાવાળા કેશ-અન્ત વાળી ( અર્થાત્ સર્પના જેવા લાંખા અને કૃષ્ણ કેશવાળી) એવી ચક્રધરા (દેવી) સજ્જનેાના મંડળનું રક્ષણ કરા. ’—૨ સ્પષ્ટીકરણ ચક્રધરા દેવીની પ્રાર્થના આ પણ એક વિદ્યા-દેવી છે. એને અપ્રતિક્રાના નામથી પણ એળખવામાં આવે છે. એના વર્ણ સુવર્ણના જેવા છે. વિશેષમાં એને ગરૂડનું વાહન છે અને તે પ્રત્યેક હાથમાં ચક્ર રાખે છે. આ વાતની આચાર-દિનકરના નીચેના ફ્લેાક સાક્ષી પૂરે છે. કેમકે તેમાં કહ્યું છે કે— k 'गरुत्मत्पृष्ठ आसीना, कार्तस्वरसमच्छविः । भूयादप्रतिचक्रा नः, सिद्धये चक्रधारिणी ॥ " ॥ Jain Education International --પત્રાંક ૧૬૨. આ દેવીના સંબંધમાં એટલું નિવેદન કરવું બાકી રહે છે કે જેમ શ્રીશાલન કવીશ્વરે ૭૨મા પદ્યમાં ચક્રધરા દેવીની સ્તુતિ કરી છે, તેમ આ કવિરાજે પણ કર્યું છે. ૧ આ સંબંધમાં જીએ સ્તુતિ-ચાવંશતિકા ( પૃ૦ ૨૨૪). [ ૧૮ શ્રીઅર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy