________________
૧૨૪
શ્રી ચતુર્વિશતિજિનાનન્દરતુતયઃ [१८ श्रीम२
શ્લેકાર્થ શ્રીઅરનાથની સેવા–
હે અરનાથ! તારાં કે જેનાં ચરણના પ્રધાન સેવવાળા એવા (અર્થાત્ જેને ઘણાં છે આશ્રય લે છે એવા) તેમજ શેભન દર્શનને ધારણ કરનારા (અર્થાત્ જોવા લાયક) એવા આસન (પાદ–પીઠ) ઉપર સુરેની શ્રેણિ આળેટે છે, તેવા તને કે જે અવિદ્યમાન શાંતિવાળા (અર્થાત્ કલેશકારી) એવા રોગને નાશ કરનાર છે તેમજ સુદર્શન નૃપતિને સંતેષ પમાડનાર છે અને જેને વિષે મૃત્યુ અને મહિલા (ના સંગ)ને मा छ, मेवा तने हुं से छु."- ..
સ્પષ્ટીકરણ सरनाथ-यरित्र
અરનાથનાં ચરિત્રે પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલાં હેવાને જૈન ગ્રન્થાવલીમાં ઉલ્લેખ છે.
*
जिनाल्या विज्ञप्तिः
सर्वज्ञसंहतिरवाप शिवस्य सौख्यं ___ सारं भवारिजनिशापतिरोहितश्रीः । शुद्धां धियं कृतधियां विदधातु नित्यं
साऽऽरम्भवारिजनिशापतिरोहितश्रीः ॥ ७० ॥
-वसन्त०
विवरणम् 'सा-जिनाली शुद्धां-पवित्रा धियं-बुद्धिं कृतधियां-विदुषां विदधातु-जनयतु नित्यंसदा। सा कि ? आरम्भो-हिंसा स एव वारिज-कमळं तत्र निशापतिवत्-चन्द्रवद् रोहिताजाता श्रीः-पद्मा यस्याः सा । सा का ? या सर्वज्ञसंहतिः-जिनाली शिवस्य-मोक्षस्य सौख्यंशर्म अवाप-प्राप। सौख्यं किं० ? सारम्-उत्तमम् । संहतिः किं० १ भवः-संसृतिः अरयोवैरिणो जनिः-जन्म शाप-शपनं तैः तिरोहिता-रहिता श्री:-शोभा यस्याः सा ॥७॥
अन्वयः ... (या) भव-अरि-जनि-शाप-तिरोहित-श्रीः सर्वज्ञ-संहतिः शिवस्य सारं सौख्यं अवाप, सा आरम्भ-वारिज-निशा-पति-रोहित-श्रीः कृत-धियां धियं शुद्धां नित्यं विदधातु ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org