SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રીચતુર્વિશતિજિનાનcતુતય [ ૧૭ શ્રીકુન્થકદાપિ ન કરી, તે સૂર્ય અને સુધારકરના સમાન માનવાળી એવી તું હે ઉત્તમ પ્રાણવાળી ! હે શ્રીબલા (દેવી)! સકળ સંઘના કલેશને વિનાશ કર.” –૬૮ સ્પષ્ટીકરણ બલા દેવીનું સ્વરૂપ સત્તરમા તીર્થંકર શ્રીન્થિનાથની શાસન-દેવી તરીકે આ બલા દેવીનું નામ પ્રખ્યાત છે. એને અષ્ણુતાના નામથી પણ ઓળખવામાં આવે છે. એને પળ વધ્યું છે અને એને મયુર (મેર)નું વાહન છે. વિશેષમાં એને ચાર હાથ છે. તેમાં જમણુ બે હાથમાં તે બીજપૂરક અને ફૂલ રાખે છે, જ્યારે ડાબા બે હાથમાં તે તે ભુષંડિ અને પમ રાખે છે. આ દેવીના સંબંધમાં આચાર-દિનકરમાં તે કહેવામાં આવ્યું છે કે "शिखिगा सुचतुर्भुजाऽतिपीता फलपूरं दधती त्रिशूलयुक्तम् । करयोरपसव्ययोश्च सव्ये करयुग्मे तु भुशुण्डिभृत् बलाऽव्यात् ॥" -પત્રાંક ૧૭૭. ૧ભુશંડિ” શબ્દ શબ્દ-ચિન્તામણિમાં આપેલ છે અને ત્યાં તેને અર્થ “એક જાતનું શસ્ત્ર” કરવામાં આવ્યું છે. આ શબ્દને એ અર્થ ડે. વૈદ્યકૃત સંસ્કૃત-અંગ્રેજી કેશમાં પણ જોવામાં આવે છે. અભિધાન-ચિતામણિ કે અમર-કેશમાં આ શબ્દ આપેલો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy