________________
[१४श्रीमन-d
શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતયા
બ્લેકાર્થ શ્રીઅનન્તનાથને પ્રાર્થના
જેને મૃત્યુની લક્ષમીને લાભ અવિદ્યમાન છે એવા (અર્થાત જન્મમરણથી મુક્ત એટલે કે અક્ષય રિથતિને પ્રાપ્ત થયેલા એવા હે ચૌદમા તીર્થંકર)! હે સ્યાદ્વાદીઓના સ્વામિન્! निपटरी (नाथ)! मनन्त (जिनेश्वर) ! २ असापा२१ दुश्मनो, मशान तमा પાપ નષ્ટ થયાં છે એ (અર્થાત વૈર–
વિધ વિનાને, સર્વજ્ઞ તેમજ નિષ્કલંકી એ) તું, જેના તે ઉત્કૃષ્ટ છે એવા તેમજ લોભ-રહિત એવા આપની પૂજા કરનારા બુદ્ધિમાનનાં પાપને પાતળાં કર (અર્થાત તેમનાં દુષ્કર્મને નાશ કર).”–૫૩
સ્પષ્ટીકરણ श्रीमनन्तनाथ-यरित्र
નેમિચન્દ્ર બાર હજાર કપ્રમાણુક એક ચરિત્ર આ તીર્થકરને ઉદ્દેશીને રચ્યું છે. એની ભાષા પ્રાકૃત રાખવામાં આવી છે.
तीर्थंकरनिकरस्य विज्ञप्तिः
चक्रे मराल इव यो जगतां निवासं ___ कामोदितावनिधनादृत ! मानसे नः । ऊर्वीमिवावनिवरो व्रज ! तीर्थपानां । कामोदिताऽव निधनादृतमानसेनः ॥ ५४ ॥
वसन्त० विवरणम् हे तीर्थपानां व्रज ! स त्वं नः-अस्मान अव-रक्ष, कस्मात् ? निधनात् नाशात् इवयथा अवनिवरो-नृपः ऊवी-भुवं अवति । कामं अत्यर्थं उदित-उदयं प्राप्तः तत्सं० । त्वं किंविशिष्टः ? ऋता-नष्टा मानस्य-दर्पस्य सेना-चमूर्यस्मात् सः। स कः? यो जिनवजः जगतांभुवनानां मानसे-चित्ते निवासं-वसति चक्रे-करोति स्म । इव-यथा मरालो-हंसो मानसेमानसाख्यसरसि निवासं करोति । केन-सुखेन आमोदिता-मुदिता ये अवनिधना-नृपाः तैः आदृतः-अङ्गीकृतः तत्सं० ॥ ५४॥
अन्वयः क-आमोदित-अवनि-धन-आहत! काम-उदित! तीर्थपानां व्रज! यः जगतां मानसे मरालः (मानसे ) इव निवासं चक्रे, (सः) ऋत-मान-सेनः (त्वं) अवनि-वरः ऊवी इव नः निधनात् अव ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org