SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રીચર્વંશતિજિનાનન્દસ્તુતય: ફ્લાકાર્ય વિદિતા દેવીની સ્તુતિ— "" રમણીય તેમજ અતિશય પ્રભાવાળી, તથા જેણે પાપાને નિયત્રિત કર્યાં છે. એવી જે (દેવી) પ્રસિદ્ધ કૃપાને પ્રાપ્ત થયેલા એવા ગુણી ( જના )ની પંક્તિઓને વિષે રાગી છે, તે અનેક રમણીઓને વિષે ( લાવણ્ય કરીને) અત્યંત દેદ્દીપ્યમાન એવી વિદિતા દેવી કલ્પલતાની જેમ ( હે ભવ્ય–લાક ! ) તમારા સુખને અર્થે થામા. ”—પર સ્પષ્ટીકરણ Jain Education International વિદિતા દેવી— તેરમા તીર્થંકર શ્રીવિમલનાથની શાસન-દેવીનું નામ વિદિતા છે. એને વિજયાના નામથી પણ ઓળખવામાં આવે છે. એના રિત વર્ણ છે. વળી એનું આસન પદ્મ છે. એને પણ ચાર હાથ છે. એના જમણા બે હાથમાં માણુ અને પાશ છે, જ્યારે ડાબા એ હાથમાં તા ધનુષ્ય અને નાગ છે, આચાર-દિનકર ( પત્રાંક ૧૭૬ )માં પણ આ દેવીનું સ્વરૂપ – લેખેલું છે. આ રહ્યો તે લેાક 66 विजयाऽम्बुजगा च वेदवाहुः कनकासा किल दक्षिणद्विपाण्योः । [ ૧૩ શ્રીવિમલનાથ शरपाशधरा च वामपाण्योविंदिता नागधनुर्धराऽवताद् वः ॥ " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy