________________
શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [૧૦ શ્રી શીતલવિશt (મૂત્ર વિરા)=મનુષ્યના, માણસોના. | Rાતનૂજq!=નન્દા (રા)ના દેહ દ્વારા મતિ (પાસ) થાય છે.
ઉત્પત્તિ છે જેની એવા ! (સં.)
મા (મૂત્ર મા)=પ્રભા વડે, કાંતિ વડે. ર (મૂત્ર સુપ્રત્ )=તું.
થરા (મૂ૦ વરાત્)=કીર્તિઓની. નવ=નન્દા (રાણી), શીતલ જિનની જનની. | (મૂળ પ્રસિદ્ધ)=વિખ્યાત.
શ્લોકાર્થ શ્રી શીતલનાથની સ્તુતિ
જેણે માનવને આનન્દ અર્પણ કર્યો છે એવા હે (દશમાં તીર્થકર ) ! જેનું પ્રકૃષ્ટ નિર્વાણ છે એવા [અથવા જેને (અ) મહાસિદ્ધિઓ (પ્રાપ્ત થઈ) છે એવા હે (ગિરાજ)]I હે નાથ! હે નન્દા (રાણ )ના નન્દન (શીતલનાથ)! અનલ્પ ઉત્પત્તિ, ભીતિ અને અપકીર્તિને જીતનારા તેમજ કીર્તિઓની કાંતિ વડે (જગમાં) વિખ્યાત એવા તમે જ્યારે મનુષ્યના ચિત્તમાં વર્તે છે, ત્યારે તેમને લેશતઃ પણ) પીડા ઉદ્દભવતી નથી.”—૩૭
સ્પષ્ટીકરણ સિદ્ધિ
જેની ચિત્ત-વૃત્તિ આત્મ-સ્વરૂપમાં લીન થયેલી હોય, જેને જગની જંજાલ તરફ મધ્યસ્થ યાને ઉદાસીન ભાવ પ્રકટ થયે હેય, તેવા મહાનુભાવને ભેગના ફળરૂપ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ ગીશ્વર પણ જે કદાચ સિદ્ધિના ઉપર મુગ્ધ બને, તે તેનું પણ અધપતન થવાનું છે. અર્થાત્ જ્યાં સુધી તે આ સિદ્ધિરૂપી સુન્દરીમાં આસક્ત રહે, ત્યાં સુધી તે મુક્તિ મેળવી શકે નહિ.
આ સિદ્ધિઓના શાસ્ત્રમાં અનેક પ્રકારે બતાવ્યા છે. કેટલેક સ્થળે અણિમાદિ અષ્ટ સિદ્ધિ એને ઉલેખ કર્યો છે અને તેનું સ્વરૂપ નીચે મુજબ બતાવવામાં આવ્યું છે –
અણિમા (આશુત્વ)–આ સિદ્ધિ દ્વારા મનુષ્ય ધારે તેટલું પિતાનું શરીર નાનું બનાવી, શકે. એક છિદ્રમાં પણ પેસી શકાય તેટલું તે નાનું બનાવે. સોયના છિદ્રમાંથી દેરાની માફક બહાર નીકળી શકે, કમલ-તતુના છિદ્રમાં પેસીને ચકવતીના ભેગે જોગવી શકે, એ આ સિદ્ધિની બલિહારી છે.
મહિમા (મહત્વ)- આ સિદ્ધિ દ્વારા જેવડું મોટું શરીર બનાવવું હોય, તેટલું બનાવવામાં વધે આવે તેમ નથી.
૧ આ દશમાં તીર્થકરનાં ચરિત્રો પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલાં હોવાને ઉલેખ જૈન ગ્રન્થાવલીમાં છે. ૨ સરખા
"अणिमा १महिमा २चैव, गरिमा ३लधिमा ४ तथा। प्रानिः ५ प्राकाम्यहमीशित्वं ७. वशित्वं८चात सिद्धयः॥१॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org