SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દતુતયઃ [ ૮ શ્રી ચન્દ્રપ્રભ સ્પષ્ટીકરણ વાંકુશી દેવીનું સ્વરૂપ અત્ર પણ આ કવિરાજે શ્રી શેષનાચાર્યનું અનુકરણ કર્યું છે. આ વાંકુશી નામની વિદ્યા-દેવીનું સ્વરૂપ નીચે મુજબ છે – વજ અને અંકુશને જે ધારણ કરે તે વજકુશી ” એ વાંકુશી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. આ વિદ્યા-દેવીની કાંચનવર્ણ કાયા છે અને તેને હાથીનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણું બે હાથ વરદ અને વજથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ તે માતલિંગ (બિડું) અને અંકુશથી અલંકૃત છે. આ પ્રમાણેને ઉલ્લેખ નિર્વાણુકલિકામાં છે. ત્યાં કહ્યું છે કે"तथा वज्राङ्कुशी कनकवर्णा गजवाहनां चतुर्भुजां वरदवज्रयुतदक्षिणकरां मातुलिङ्गाङकुशयुक्तवामहस्तां चेति" આ સંબંધમાં નીચે ક વિચારી લઈએ. “निस्त्रिंशवज्रफलकोत्तमकुन्तयुक्त हस्ता सुतप्तविलसत्कलधौतकान्तिः । उन्मत्तदन्तिगमना भुवनस्य विघ्नं वज्राङ्कुशी हरतु वज्रसमानशक्तिः॥" –આચાર પત્રાંક ૧૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy