SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ Criस्तुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः થોડા ઘણું અમૃતને તેણે આસ્વાદ કરેલે હોવાથી તે અમર બની ગયો હતો, એટલે તે હજુ પણ સૂર્ય અને ચન્દ્રના ઉપર તેમને ગ્રહણ કરવારૂપ પિતાનું વેર લઈ શકે છે. અત્ર કેઈને શંકા થાય કે શ્લેકાર્થમાં તો રાહુને પરાસ્ત કરનાર તરીકે કૃષ્ણને ઉલ્લેખ કર્યો છે અને અત્ર તે વિષણુનું નામ આપવામાં આવે છે તે શું ન્યાય-સંગત છે? આના સમાધાનમાં સમજવું કે કૃષ્ણ એ વિષ્ણુના મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલિક આ દશ અવતાર પૈકી આઠમે છે; એટલે ઉપર્યુક્ત હકીકત ન્યાપ્ય છે. जिनवाण्याः स्तुतिः सम्यग्दृशामसुमतां निचये चकार सद्भा रतीरतिवरा मरराजिगे या । दिश्यादवश्यमखिलं मम शर्म जैनी सद्भारती रतिवरामरराजिगेया ॥ ३१ ।। -वसन्त० विवरणम् सा जैनी-जिनसंबन्धिनी सदभारती-उत्तमवाग् मम शर्म-सुखं दिश्यात्-कुर्यात् । अवश्यं-निश्चितम् । शर्म किं० ? अखिलं-सर्वम् । भारती किंविशिष्टा ? रत्या-सुखेन वराया अमरराज्या:-सुराल्या गेया-स्तवनीया । सा का? या असुमतां-प्राणिनां निचये-निकरे रती:-सुखानि चकार-करोति स्म । असुमतां किंविशिष्टानां ? सम्यग्दृशां-सम्यक्त्वभृताम् । रतीः किं० १ सती-वरा भा-श्रीः याभ्यः ताः । या किं० ? अतिवरा-अत्युत्कृष्टा । निचये किंविशिष्टे ? मरराज्या-मरणपरम्परायां (गे) गते ॥ ३१॥ अन्वयः या सत्-भा, अति-वरा (सत्-भारती) सम्यच-दृशां अनुमतां मर-राजि-गे (अथवा मर-रा-आजि-गे) निचये रतीः चकार, (सा) रति-वर-अमर-राजि-गेया जैनी सत्-भारती मम अखिलं शर्म अवश्यं दिश्यात् । ૧ સરખા નીચેના શ્લોકમાં આપેલું દશે અવતારનું વર્ણન– "वेदानुद्धरते जगन्निवहते भूगोलमुद्विभ्रते दैत्यं दारयते बलिं छलयते क्षत्रक्षयं कुर्वते। पौलस्त्यं जयते हलं कलयते कारुण्यमातन्वते __ म्लेच्छान मूर्छयते दशाकृतिकृते कृष्णाय तुभ्यं नमः॥" -जात-जावि, प्रथम सो. २'मरगप्रदयुद्धे गते' इति पाठान्तरं, अर्थान्तरं च । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy