________________
૩૫
જિનરતુતયઃ ]
श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः
શ્લેકાર્થ શ્રી સુમતિનાથને મહિમા
હે સુમતિ (નાથ) ! જે પ્રણામ કરેલા વિદ્વાનોના [ અથવા સુરોના ] સમૂહે તારા ચરણ-કમલ-વિષયક (અર્થાત તારા ચરણકમલની) અનુપમ સેવા બજાવી, તે સુરોને (પણ) અતિશય માન્ય એવા વિદ્વદ-વર્ગે હે જિન ! સજજનોએ ઈશ્કેલી એવી મુક્તિ, સંપત્તિ અને આબાદી સુખેથી પ્રાપ્ત કરી”-૧૭
સ્પષ્ટીકરણ સુમતિનાથ-ચરિત્ર–
- શ્રીવિજયસિંહસૂરિના શિષ્ય શતાર્થિક સમપ્રભસૂરિએ પરમહંત કુમારપાલ નૃપતિના રાજ્ય દરમ્યાન ૯૮૨૧ શિક પ્રમાણનું સુમતિનાથ-ચરિત્ર લખ્યું છે. આ ચરિત્રને ઘણે ખરો ભાગ પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. આ તીર્થંકરના ચરિત્રની સ્થૂલ રૂપરેખા સારૂ જુઓ
સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૭૮). जिनवरेभ्यः प्रार्थना
येषां स्तुवन्त्यपि ततिश्चरणानि नृणा
मज्ञानघस्मरपराभवभां जिना वः । दुःखाम्बुधाविव धनं मरुतः क्षिपन्ता
मज्ञाऽनघस्मरपरा भवभाञ्जि नावः ॥ १८ ॥
વખત
विवरणम् ते जिना वो-युष्माकं अज्ञानमेव घस्मरो-भक्षकः पुमान् तस्य पराभवा-पराभूतिप्रभां क्षिपन्ता-दलयन्तु । इव-यथा घनं-मेघं मरुतः-प्रभञ्जनाः क्षिपन्ते । ते किंविशिष्टाः ? नाव:-नौसमाः। क्व ? दुःखाम्बुधौ-पीडाम्भोधौ । ते के ? येषां चरणानि-पदानि स्तुवन्तीતુવન્તી પતિ પt તતિા-નાળા વપૂર્વ દિશ? ન સનિત –પાપં સ્મર-જામક વોवैरिणो यस्याः सा । ततिः किंविशिष्टा ? अपेभिन्नक्रमत्वात् अज्ञाऽपि-मूर्खाऽपि । चरणानि किंविशिष्टानि ? भवं-कल्याणं भजन्तीति तथा ॥ १८॥
૧ આ સૂરિજીને લગતી હકીકત સાર જુઓ તેમણે રચેલ શંગાર-વૈરાગ્ય-તરગિણું નામના કાવ્ય ઉપરની મારી પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org