SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [ ૩ શ્રીસંભવરા=નાથ. જમાના (મૂળ અમાન)=માપ-રહિત, અપાર. શ્રીસમા !=હે શ્રીસંભવનાથ! મિતકુ=સમુદ્ર મિ=ભેદવું. દિન=મહિમા. મમિત્રભવને ભેદનારી. મિતકુમહિમમ!=હે સમુદ્રના મહિમાની જેમ થરા (ધા૦ )=થાઓ. શોભા છે જેની એવા ! (સં.) સેવા=ભક્તિ, ઉપાસના. નિતા જિતારિ ( નૃપતિ). નાન=માપ. નિતનિત !=હે જિતારિના પુત્ર! શ્લોકાઈ શ્રીસંભવનાથને પ્રાર્થના “હે અભિમાનરૂપી પ્રૌઢ વૃક્ષને ( નષ્ટ કરવામાં ) હિમસમાન (હરિ) ! જ છે વૈરિ–વર્ગને જેણે એવા હે ( વિધેશ્વર ) ! હે સમુદ્રના જેવા મહિમાવાળા (મહેશ્વર ) ! હે જિતારિ (નૃપતિ )ના નન્દન ! હે શ્રીસંભવનાથ ! જે (સેવા) સંસારી જીવોને ક૯૫– લતાની માફક દુર્લભ છે, તે આપની અપાર સેવા (અમારા) સંસારને ઉછેદ કરનારી થાઓ.”— સ્પષ્ટીકરણ અજિતનાથ-ચરિત્રની જેમ સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષામાં રચેલ સંભવનાથ ચરિત્ર સંબંધી બહ-ટિપ્પનિકામાં ઉલ્લેખ છે. આ તીર્થંકરની સ્થલ રૂપરેખા સારૂ જુઓ, સ્તુતિ-ચતું વિંશતિકા (પૃ. ૪૮-૪૯). निखिलजिनवराणां नुतिः नाशं नयन्तु जिनपङ्कजिनीहृदीशा निष्कोपमानकरणानि तमांसि तानि । ज्ञानधुता बहुभवभ्रमणेन तप्त निष्कोपमानकरणा नितमां सितानि ॥ १०॥ - વસંત विवरणम् जिनपङ्कजिनीहृदीशा:-जिनसूर्याः तमांसि-अज्ञानानि नाशं नयन्तु । केन ? ज्ञानातासबोधतेजसा । तमांसि किंविशिष्टानि ? निर्-नितगं कोरमानयोः-क्रोधस्मययोः करणं येभ्य ૧ અભિમાનના સ્વરૂપ સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ ૫૩-૫૪), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy