SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચતુર્વિશતિજિનાનનતુતયા [૨ શ્રીઅજિત સ્પષ્ટીકરણ અજિતબલા દેવીનું સ્વરૂપ અજિતબલા” એ દ્વિતીય તીર્થકર શ્રી અજિતનાથની શાસન-દેવીનું નામ છે. “અજિતા' એ એનું અપર નામ છે. એ ગૌરવણી છે અને એને ગાયનું વાહન છે. વિશેષમાં એને ચાર હાથ છે. તેમાં તેના જમણા બે હાથમાં વરદ અને પાશ છે, જ્યારે ડાબા બે હાથમાં તે બીજપૂરક અને અંકુશ છે. આ દેવીના સંબંધમાં ચાર-દિનકરમાં પણ કહ્યું છે કે " गोगामिनी धवलरुक् च चतुर्भुजारमा वामेतरं वरदपाशविभासमाना। धानं च पाणियुगलं सृणिमातुलिङ्ग સુ સાતિવા' વધતી જુના ” -વસન્તતિલકા, ૧ બીજોરું. ૨ સરખા પ્રવચન-સારોદ્વાર (પત્રાંક ૯૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy