SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના દુખ દેહગ તજી સાધુ મારગ ભજી કર્મના કેસરીથી ન બીના–પાસ. ૧૬ અશ્વપનન્દ કુલચન્દ્ર પ્રભુ અલવરા (૧૦૬) બીબડા (૧૦૭) પાસ કલ્યાણરાયા (૧૦૮); હવે કલ્યાણ જસ નામથી જ્ય હવે જનની વામાને ધન જેહ જાયા–પાસ. ૧૭ એક શત આઠ (૧૦૮) પ્રભુ પાસ નામેં યુ સુખ સંપત્તિ લો સો વાતે; બદ્ધિ યશ સંપદા સુખ શરીરે સદા નાહી મણું માહરે કઈ વાતે—પાસ. ૧૮ સાચ જાની સ્તવ્યો મને મારે ગમે પાસ હૃદયે રમે પરમ પ્રીતે; સમીહિત સિદ્ધિ નવ નિદ્ધિ પામે સહુ મુઝ થકી જગતમાં કો ન જીતે—પાસ. ૧૯ કાજ સહુ સારજે શત્રુ સંહારજે પાસ સંખેસરા મૌજ પાઉં; નિત્ય પરભાતિ ઉઠી નમું નાથજી ! તુઝ વિના અવર કુંણ કાજે ધ્યાઉં?–પાસ૨૦ (સંવત) અઢાર એકાસિયે (૧૮૮૧) ફાલગુણ માસિયે બીજ ઉજજલ પખે છંદ કરિ; ગૌતમ ગુરૂ તણા વિજયખુશાલને ઉત્તમું સંપદા સુખ વરિ–પાસ ૨૧ પાઠ-વિચાર– હવે પાછો પ્રસ્તુત કાવ્ય પરત્વે વિચાર કરીએ. પ્રથમ તો મૂળ કાવ્યમાં જે પાઠ ફેરવી વામાં આવ્યા છે તે તરફ ઉડતી નજર ફેકીશું. બીજા પધમાં મુરમધ્યાતાWવિન્ચે એવો પાઠ જોઈએ. એને અર્થ “દર્પણના મધ્યમાં રહેલા મુખના બિમ્બને એમ થાય છે. ૨૬ મામાં ધ્યાનાનોથિતદુર્મમતાતાયને બદલે છાનાનોષિતર્મમતાઢતાય એ પાઠ છે. એને અર્થ “ધ્યાનરૂપ અગ્નિ વડે દહન કર્યું છે દુમર્મસ્વરૂપ લતાનું જેણે એવાને એમ થાય છે. ૨૮ ભામાં પધમાં સુઝમવપ્રશ્નો ને બદલે તુમઠDઋતે જોઈએ. આને અર્થ એ છે કે દુષ્ટ કમઠ (નામના દૈત્યે) રચેલ. ર૯ મામાં વિવિખ્યું ને બદલે વિવિખ્ય પાઠ છે. વિકમુ અને રવિવું એ બેને શું અને પ્રતાપી મડળ એ અનુક્રમે અર્થ છે. પ્રયોગ-વિચાર– શ્રીપાર્થભક્તામરના ૧૨ મા શ્લોકમાં સદણવા પ્રવેગ નજરે પડે છે. આ પ્રયોગ શુદ્ધ છે કે અશુદ્ધ તેને વિશેષ વિચાર કરવામાં આવે તે પૂર્વ પ્રથમ તે બહચ્છાતિમાં “રાન્તિમુઘોષવિદ્યા ફાત્તિનીઘં મસ્ત ટ્રાતવ્યમતિ”એ પાઠમાં આ પ્રયોગને મળતું આવતું કોયિત્વા રૂપ દષ્ટિગોચર થાય છે તેની નેંધ લઇએ. મહર્ષિ પાણિનિકૃત અષ્ટાધ્યાયીના નિમ્નલિખિત– મુરાઢિો મુખ્યશ્ચ : ' (૩-૨-૨ ) –સૂત્રની સિદ્ધાન્ત-કૌમુદી નામની ટીકામાં ગોઢાવિયા એવું રૂપ દષ્ટિગોચર થાય છે ખરું, પરંતુ આ હકીક્ત સન્દ પરત્વે ઘટી શકે તેમ જણાતું નથી. અલબત વૈદિક પ્રકિયા તરફ નજર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy