________________
પ્રસ્તાવના
ગેબી (૧૮) ગેડી (૧) પ્રભુ નીલકંઠા (૨૦) નમું હલધરા (૨૧) સામલા (રર) પાસ યારા; સુરસરા (૨૩) કંકણ (૨૪) પાસ દાદા (૨૫) વલી સૂરજમંડણ (૨૬) નમું તરણતારા.
-પાસ. ૬ જગતવલ્લભ (૨૭) કલિકુંડ (૨૮) ચિંતામણિ (૨૯) લઢણા (૩૦) સેરિસા (૩૧) સ્વામિ
નમિયે; નાકેડા (૩ર) ઉન્હાવલા (૧૪) કલિયુગા (૩૪) રાવણ (૩૫) પસીના (૩૬) પાસ
નમિ દુઃખ દમિયે–પાસ૭ સ્વામિ માણિક (૩૭) નમું નાથ સીડિયા (૩૮) નામુંડા (૩૯) જોરવાડી (૪૦) જગેશા; કાપડી (૪૧) દૌલતી (૪૨) પ્રમસીયા (૪૩) મુંજપુરા (૪૪) ગાડરીયા (૪૫) પ્રભુ
ગુણગિરે ગણે)શા–પાસ૮ હમીરપુર (૪૬) પાસ પ્રણમું વલી નવલખા (૪૭) ભીડભંજન (૪૮) પ્રભુ ભીડ ભાગે; દુઃખભંજન (૪૯) પ્રભુ ડેકરીયા (૫૦) નમું પાસ જીરાવલા (૫૧) જગત જાગે–પાસ ૯ અવંતી (પર) ઉજેણી (૫૩) સહસફણા (૫૪) સાહેબા મહિમદાવાદ (૫૫) કેકે (૫૬)
કોરા (૫૭); નારિંગ (૫૮) ચંચૂ (૫૯) ચલ (૬૦) ચવલેસરા (૬૧) તવલી (તીવરી ) (૬૨)
ફલવિહાર (૬૩) નાગૅદનેરા. (૬૪)–પાસ ૧૦ પાસ કલ્યાણ (૬૫) ગંગાણિયા (૬૬) પ્રણમિયે પલવિહાર (૬૭) નાગેન્દ્રનાથા; કુકટેશ્વરા (૬૮) પાસ છત્રા અહિ (૬૯) કમઠ દેવે નમ્યા શિક સાથ–પાસ. ૧૧ તિમરી (૭૦) ગોગો (૭૧) પ્રભુ દૂધિયા (૭૨) વલ્લભા (૭૩) શંખલ (૭૪) ધૃતકèલ (૭૫)
બૂઢા (૭૬); ધીંગડમલ્લાર (૭૭) પ્રભુ પાસ ઝેટિંગજી (૭૮) જાસ મહિમા નહીં જગત ગૂઢા-પાસ. ૧૨ એરવાડી (૭૯) જિનરાજ ઉદ્દામણિ ( ૮૦ ) પાસ અઝા(જાહ)વરા (૮૧) નેવ નંગ; કાપેડા (૮૨) વજેબો (૮૩) પ્રભુ છેછલી (૮૪) સુખસાગર (૮૫) તણું કરો સંગા.
–પાસ) ૧૩ વિજજુલા (૮૬) કાકડું ( ૮૭) મંડલીકા (૮૮) વલી મુહુરિયા (૮૯) શ્રીફલેધી
(૯૦) અનિંદા (૯૧ ); આ (૯૨) કુલપાક (૯૩) કંસારિયા (૯૪) ઉંબરા (૯૫) અનિયલા (૯૬)
પાસ પ્રણમું આનંદા-પાસ. ૧૪ નવ્વસારી (૭) નવપલ્લવા (૯૮) પાસજી શ્રી મહાદેવ (૯) વરકણવાસી (૧૦૦); પરેલા (૧૦૧) ટાંકલા (૧૦૨) નવખંડા (૧૦૩) નમું ભવ તણું જાય જેહથી ઉદાસી.
–પાસ. ૧૫ મન્નવંછિત (° ૦૪) પ્રભુ પાસજીને નમું વલી નમું નાથ સાચા નગીના (૧૦૫);
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org