SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના (८) ગ્રન્થ કર્તી ભાષા રચના-સમય લોકસંખ્યા (७)पार्श्वनाथ-यरित्र (ग) 'यवाणि संस्कृत ५५०० (८) , विनययन्द्र , ૩૯૮૫ (२विप्रलना शिष्य) હેમવિજયગણિ , ૧૬૬ર ૩૧૦ ગ્રેવીસ તીર્થકર શ્રી પાર્શ્વનાથને ઐતિહાસિક વ્યક્તિ તરીકે રવીકાર કરવા હવે કઈ વિદ્વાન ભાગ્યેજ ના પાડે એવી સ્થિતિ ઊભી થઈ છે, તે તેમના પૂલ વરૂપ ઉપર પ્રકાશ પાડનારાં ચતુવિંશતિજિનસ્તુતિસંગ્રહનાં નિમ્નલિખિત પઘોને ઉલ્લેખ કરવો અરથાને નહિ ગણાય. " विघ्नवातविवर्तकर्त्तनजगद्विख्यातवीरव्रतः स्वस्तिश्रेणीसमृद्धिपूरणविधौ कल्पद्रुमो विश्रुतः । पुण्यप्रौढिपदप्रभावपटुताप्रत्यक्षपूषा प्रियं श्रीपार्श्वः परमोदयं जिनपतिः पुष्णातु शाम्यश्रियम्(यः?)॥१॥ श्रीवामारमणाश्वसेननृपतिश्रेष्ठान्वयश्रीकर ! प्रेख़त्पावनकायकान्तिविजितप्रत्ययधाराधर ! । पुण्यप्राप्यपदप्रसाद ! परमश्रीमूलतासाधन श्लाघ्य ! श्रीधरणेन्द्रवन्धचरण ! त्रायस्व मां पाप्मनः ॥ २ ॥ स्वावासात् सहसा समेत्य च भवान् कारुण्यतस्तात्त्विका दुद्दधे विषमाज्ज्वलन्तमुरगं दीनं यथा पावकात् । तो कारुण्यदृशं विधाय भगवन् ! मामप्यनन्याश्रयं विश्वव्यापिकषायभीषणदवादाकर्ष देव ! स्वयम् ॥३॥ कामं कामठवारिवाहपटलोपज्ञप्रसपत्पयः पूरः प्लावयति स्म लेशमपि नो त्वां ध्यानगं निर्भयः( यम् ? )। तव किं कौतुकमत्र मोहजलधिोकत्रयव्यापकः सोऽपि क्षोभयति स्म नो जिनपते ! त्वां संसृतेस्तारक ! ॥४॥ जीरापल्लि-फलार्द्ध-काशी(शि)-मथुरा-शङ्केश्वर-श्रीपुर ज्य(त्र)म्बावत्यणहिल्लपत्तनमुखप्रख्याततीर्थेश्वर ।। चञ्चश्चित्रकमूलिकेव भगवन् ! पार्श्व ! त्वदीयाभिधा कुर्योन्मे गुणकोशमक्षयमसावाराध्यमाना त्रिधा ॥ ५॥" ૧ એમણે સંસ્કૃત ભાષામાં રચેલું શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જૈનધર્મપ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલું છે. વળી એનું ગુજરાતી ભાષાન્તર પણ આ સંસ્થા તરફથી બહાર પડેલું છે. ૨ એમની કતિ મનિ શ્રીમોહનલાલજી જૈન ગ્રન્થમાંલાની પ્રથામાંક તરીકે ઈ. સ. ૧૯૧૬માં પ્રસિદ્ધ થયેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy