SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના विबुधविमलसूरिस्तच्छिशुः सङ्घसेवी सुमतिजलधिसूरेर्लब्धमूरित्वसंज्ञः । निजपरहितहेतोस्तत्त्वसारोपदेशं - શતમિતળે ધર | ૨૦૮ .” આ ઉપરથી કદાચ કોઈને એમ ફરે કે ઉપદેશ શતકના ક્ત તે શ્રી કીતિવિમલ મુનીશ્વરના શિષ્ય નથી, પરંતુ તેઓ તો શ્રીવિમલકીર્તિના શિષ્ય છે, તો તે ઠીક નથી; કેમકે એવો ઉલ્લેખ તો છે ભંગ ન થાય તે માટે કરવામાં આવ્યો હશે એમ ભાસે છે. સમ્યકત્વપરીક્ષામાં તો નીચે મુજબને ઉલ્લેખ દૃષ્ટિગોચર થાય છે – " धत्ते न्याययशा यशोविजयतां श्रीवाचको नामनि - साहाय्याद् बुध ऋद्धिनामविमलः संवेगमार्गस्थितः । तच्छिष्यो गुरुकीर्तिकीर्तिविमलो बुद्धो गुरुस्तच्छिशुः सूरिः श्रीविबुधाभिधानविमलो ग्रन्थं व्यधत्तामुकम् ॥ ७५ ॥" લક્ષ્મીવિમલ નામના મુનીશ્વરે ગૂર્જર ભાષામાં એક એવીસી લખી છે કે જેને પ્રારબ્લિક ભાગ એ છે કે– દ્વારક હષભ જિનેસર તું મિલે, પ્રત્યક્ષ પિત સમાન છે, તારક જે તુઝનિ અવલંબિયા, તેણે લહે ઉત્તમ સ્થાન છે. ” જ્યારે જેને અન્તિમ-ઉલ્લેખ એ છે કે— વીર ધીર શાસનપતિ સાચે, ગાતાં કાતિ કલ્યાણ, કીર્તિવિમલ પ્રભુ પરમ સભાગી, લક્ષ્મી વાણી પ્રમાણે રે આ મુનીશ્વર તે પ્રસ્તુત કવિરાજ હોવા પૂરેપૂરો સંભવ છે. આવી પરિસ્થિતિમાં એમની ઉપલબ્ધ કૃતિઓની સંખ્યા ચારની ગણાયઃ (૧) શાન્તિ, (૨) ઉપદેશ૦, (૩) સમ્યક્ત અને (૪) ચેવીસી. શ્રીવિવિમલ મુનિરાજના શિષ્ય-રત્ન પંડિતલાલ છગણિના શિષ્યનું નામ પણ કીર્તિવિમલ છે એમ જૈન ગુર્જર કવિઓ' (પૃ. ૫૫)માં આપેલા ચતુર્વિશતિ-જિન-સ્તવના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે. “ શ્રીવિજયવિમલ વિમલવિબુધ રેસીસ સિમણિ પંડિત લાલજી ગણિવરૂ, તસ સીસ પભણઈ કીર્તિવિમલ બુધ ઋષી મંગલ કરુ.” ગજસિહકારના કર્તા તરીકે ઓળખાવેલા આ કીર્તાિવિમલ મુનીશ્વર શાન્તિ-ભક્તામરના કર્તાના ગુરૂ છે કે કેમ તેને નિર્ણય વિશેષ સાધન વિના કરી શકાય તેમ નથી, છેક ઉપરના ૧ આ તેમજ અંતિમ કડી “ જૈન ગૂર્જર કવિઓ ' (પૃ૦ ૫૯૬ )ના આધારે આપી છે. ૨ વહાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy