________________
પ્રસ્તાવના
ગુજરાતીમાં ટળે પણ તેજ કર્યો છે. તે ટબ્બાની પ્રશસ્તિમાં તેઓ પોતાની ગુરૂપરે પરાદિનું નીચે મુજબ નિવેદન કરે છે –
૬૧મે પાટે વિજ્યપ્રભસૂરિ, ૬૨મે પાટે જ્ઞાનવિમલસૂરિ થયા, ઉમે પાટે સૌભાગ્યસૂરિ, ૬૪ મે પાટે સુમતિસાગરસૂરિ પંચવિયત્યાગી, વર્ધમાનાદિતપ કારક મહાતપસ્વી થયા. ગ્રંથકાર વિબુધવિમલસૂરિને આચાર્ય-પદદાતા સુમતિસાગરસૂરિ હતા અને દિક્ષા-ગુરૂ કીર્તિવિમલગણિ તારવી હતા. જેમણે સં. ૧૭૧૦માં પાલણપુર પાસે ગોલાગામે મહાવીર પ્રભુની નિશ્રાએ જિદ્ધાર કર્યો. કાશીમાં ન્યાયશાસ્ત્ર ભણી પધારેલ યશોવિજય મહોપાધ્યાયના સાહાએ શ્રીહદ્ધિવિમલગણિ ક્રિયા પાળતા. તેમના શિષ્ય કીર્તિવિમલ તે ગ્રંથકારના ગુરૂ થાય છે. ગ્રંથકાર શ્રીવિબુધવિમલસૂરિને સુમતિસાગરસૂરિએ સં. ૧૭૯૮માં વૈશાખ સુદિ ૩ શંખેશ્વરમાં સૂરિપદ આપ્યું. નારંગાબાદમાં સં. ૧૮૧૩ના ફાગુણ સુદિ પના દિને શાંતિનાથના દેહરાસરમાં શા. કપુરચંદ મેતીચંદતથા દેવચંદ લાલજીપ્રમુખ સંઘે મહિમાવિમલસૂરિ કર્યો. તેમના શિષ્ય પં. શ્રીખાંતિવિમલ પ્રમુખ અનેક શિષ્યયુક્ત ગ્રંથકારે આ ગ્રંથ રચ્યું. શાકે ૧૬૭૯ અને સં. ૧૮૧૩માં પૂર્ણ કર્યો. સુદિ ૧૩ સે દિને ભાનુવિમલના આગ્રહથી સં. ૧૮૧૪ના ફાગણ વદિ ૭ વાર બૃહસ્પતિ દિને લિખિતે શ્રીરંગાબાદ મળે.”
સમ્યકત્વ–પરીક્ષાના કર્તા શ્રીવિબુધવિમલસૂરિએ 'ઉપદેશાતક પણ રચ્યું છે એમ એના નિક્સ-લિખિત શ્લોક ઉપરથી જોઈ શકાય છે–
"विमलकीर्तिधरो मुवि तच्छिशु-विमलकीर्तिगुरुर्गुणसागरः । विमलशिष्यजनैः परगौतमो, विमलशासनशोमितदेशनः ॥ १०७॥
शुक्लपक्षे त्रयोदश्यां, समाप्तोऽयं हि ग्रन्थकः ।
માનવમસવર્થ, મવનાં કુવાર: છ૮ છે.” ૧ કચ્છ દેશના મનોહરપુરમાં સં. ૧૬૭૭ મહા સુદિ ૧૧ જન્મ, શિવગણ પિતા, ભાણી માતા. સં. ૧૬૮૬માં વિજયદેવસૂરિ પાસે દીક્ષા. સં. ૧૭૦૧માં પંન્યાસ પદ, સં. ૧૭૧૦ વૈ. શુ. ૧૦ ગંધારમાં આચાર્યપદ અને સં. ૧૭૪૯ વૈશાખ વદિ ૧૧ દિને અનશન કરી ૧૩ દિને દીવ બંદરમાં સ્વર્ગવાસ થયો.
એમના ગુરૂ શ્રીવિજયદેવસૂરિનું સંક્ષિપ્ત ઇતિવૃત્ત નીચે મુજબ છે – - સં. ૧૬૩૪માં ઈડરવાસી શેઠ થિરાની પત્ની રૂપાદેથી જન્મ. સં. ૧૬૪૩માં અમદાવાદમાં શ્રીવિજયસેનસૂરિ પાસે દીક્ષા. સં. ૧૬૫૫માં શિકંદરપુરમાં પંન્યાસપદ, સં.૧૬૫૬માં ખંભાતમાં આચાર્ય-પદ, સં.૧૬૫૮માં પાટણમાં ગણાતુના, સં. ૧૬૭૧માં ભટ્ટારપદ, અને સં. ૧૬૭૪માં મુગલ પાદશાહ જહાંગીરે તેમને મહાતપા બિરૂદ આપ્યું. સં. ૧૭૧૩ના અષાડ સુદિ તમે અનશન કરી અગ્યારસને દિને દીવ નગરમાં સ્વર્ગવાસ.
૨-૩ એમના સંબંધમાં જુઓ શ્રીશાભન મુનીશ્વરકૃત સ્તુતિચવિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા.
૪ એષિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ તરફથી ૨૮ માં પ્રખ્યાંક તરીકે સમ્યકત્વ-પરીક્ષાની સાથે પ્રસિદ્ધ થએલે આ ગ્રન્થ વિ.સં ૧૭૮૩ માં શ્રાવણ કૃષ્ણ પંચમીને દિને પત્તનપુર (પાટણ)માં રચાયેલ છે એમ આના નીચે મુજબના અન્ય પદ્ય ઉપરથી જોઈ શકાય છે –
પાનનમુનિન્દ્ર ૧૭૧૨ )-મિતે બાવળારિતVળ્યા ! उपदेशशतकाख्यग्रन्थः समाप्तोऽभूत् पत्तने ॥१०९॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org