________________
પ્રસ્તાવના
શ્રીલક્ષ્મીવિમલના જીવન-વૃત્તાન્ત
આ કવિરાજના જીવનના સંબંધમાં શ્રીશાન્તિભક્તામર કાવ્યના અંતિમ શ્લાક ઉપરથી તા એટલુંજ જાણી શકાય છે કે તેએ કીતિવિમલ(ગણિ) મુનિરાજના શિષ્ય થતા હતા. વિશેષમાં આની ટમ્બાવાળી પ્રતિના અંતિમ ભાગમાં તે સં. ૧૮૪૭ માં લખાયાને ઉલ્લેખ હાવાથી આ કાવ્ય તેની પૂર્વે તેમણે રચ્યું હરો એમ સહજ અનુમાન થાય છે, જ્યારે નીચે મુજબના એમના 'સંક્ષિપ્ત જીવન-ચરિત્ર તરફ નજર કરતાં આ કાવ્ય સૂરિ-પદ મળ્યા પૂર્વે એટલે વિ. સં. ૧૭૯૮ પૂર્વે તેમણે રચ્યું હશે એમ કલ્પના કરી શકાય છે.
સીતપુર નગરમાં પારવા' જ્ઞાતીના શેઠ ગેાકળ મહેતા રહેતા હતા. તેમને ર૭આ નામની પત્ની હતી. આ દમ્પતીને સ ંસાર-સુખ ભાગવતાં એક પુત્ર થયા. તેનું તેમણે લખમીચંદ નામ રાખ્યું. તેણે એક દિવસે પેાતાના ગામમાં પધારેલા શ્રીકીર્તિવિમલ મુનિના ઉપદેશ સાંભળ્યેા. આથી એનામાં વૈરાગ્ય વાસના ઉદ્ભવી. માતાપિતાની સમ્મત લઈ તેણે દીક્ષા લીધી. એમનું લક્ષ્મીવિમલ નામ રાખવામાં આવ્યું.
શાસ્ત્રાભ્યાસ અને વિહાર કરતા અનુક્રમે તેએ અમદાવાદ આવ્યા. ઉપદેશ આપી તેમણે છ વ્યક્તિઓને તેા વૈરાગ્ય રંગથીએવી રંગી કે તે છએ જણાએએ એમની પાસે દીક્ષા લીધી. ચામાસુ ઉતરતાં તેઓ શંખેશ્વરની યાત્રાએ ગયા. શ્રીજ્ઞાનવિમલસૂરિના પટ્ટધર શ્રીસૌભાગ્ય(સાગર) સૂરિના શિષ્ય શ્રીસુમતિસાગરસૂરિા તેમને મેળાપ થયો. તેમણે શ્રીલક્ષ્મીવિમલ મુનીશ્વરને સ ૧૭૧૮ (૧૭૯૮ !)માં સૂરિપદ આપી વિષ્ણુધવિમલસૂરિ નામ પાડ્યું. ત્યાંથી વિહાર કરી આ શ્રીવિષ્ણુધવિમલસૂરિએ શ્રાવકાના આગ્રહથી પાલણપુરમાં ચામાસું કર્યું. ત્યાર પછી આ સૂરિજીએ પાતાના વિહાર દરમ્યાન અનેક યાત્રાએ કરી અને ધણાને દીક્ષા આપી. બુહૅનપુરથી વિહાર કરી તેએ સાદરે ગયા. ત્યાં આસવાળ જ્ઞાતિના સારાંબાઇના પુત્ર મૂળચંદને દીક્ષા આપી તેમણે તેનું ભાણવિમલ નામ પાડ્યું. એમણે મીઠીબાઈના આગ્રહથી ઔ(ને?)રગાબાદ ચામાસું કર્યું.ત્યાં છ જણાએ દીક્ષા લીધી. એમણે સમયેાચિત દેશના આપી કેટલાક નાગર વાણીઆને શ્રાવક કર્યાં. ત્યાંના શ્રાવકાના આગ્રહથી સં. ૧૮૧૩ ફાગુણ સુદિ પના દિને મહિમાવિમલને સૂરિપદ આપ્યું. પછી શ્રીમહિમાવિમલસૂરિને ત્યાં રહેવા દઇ પાતે જાલણે પધાર્યાં. ત્યાંથી પાછા ઔર’ગાબાદ આવી સ. ૧૮૧૪ના માગસર વદ ત્રીજને દિને તેઓ સ્વર્ગવાસ પામ્યા.
શ્રીવિષ્ણુધવિમલસૂરિએ 'સમ્યક્ત્વ-પરીક્ષા નામે પદ્યબંધ ગ્રંથ રચ્યા છે અને તેના ૧ જૈન ઐતિહાસિક ગૂજર કાવ્ય સચય (પૃ૦ ૧૦ )માં એનું વિશિષ્ટ વન છે. તે ઉપરથી આતી સ્થૂલ રૂપરેખા અત્ર આલેખવામાં આવી છે.
૨ ખીજી પણ વાણીઆની નાતેામાં પૂર્વે જૈનધર્મી વણિક હતા એમ સપ્રમાણ સ્વ॰ મણીલાલ બારભાઇ વ્યાસના ‘ જૈન પ્રતિમા ઉપરના લેખ-વણિક જ્ઞાતિએ ' એ લેખ ઉપરથી જાણી શકાય છે ( જી શ્રીજૈન વે. કૉ. હેરલ્ડ પુ૦ ૧૧, પૃ૦ ૪૫૧-૪૫૪ ).
૩ શ્રીભાનુવિમલ મુનિવર માટે રચાયેલા આ ગ્રન્થ વિ. સ. ૧૮૧૩ માં જયેષ્ડ માસમાં શુકલ ત્રયોદશીને દિવસે પૂર્ણ કરવામાં આવ્યા હતા એમ એના નિમ્ન-લિખિત શ્લોકા ઉપરથી જોઇ શકાય છેઃ—
“ शाके नन्दवार्धिरसचन्द्र ( १६७९ ) मिते संवत्सरे ज्येष्टमासि । દ્વિવિષુવર્વતષન્દ્ર( ૧૮૧૨ )મિત્તે વિમ્મસંવત્સરે મે ॥ ૭॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org