SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના (૧) સંવત્ ૧૬૮૬ માં રાધનપુરમાં શનૈશ્ચર-વિક્રમને રાસ રચનારનું નામ ધર્મસી 'સિંહ) છે. (૨) હર્ષવિમળ એવા અપર નામવાળા (?) ધર્મસિંહ છે. આ વાત શ્રીપ્રીતિવિમલગણિકૃત ચમ્પકાષ્ઠકથાના નિમ્નલિખિત ભાગ ઉપરથી જાણી શકાય છે – " तपगच्छमानसे यः मूरिः श्रीहीरविजयसूरिवरः । शुक्लद्विपक्षचारी राजितो राजहंस इव ।। ४७४ ॥ तत्पदृधारिधीरः सूरिश्रीविजयसेनसूर्यभिधः। स जयतु जीवलोकेऽपि यावन्मेरु वेदचलः ॥ ४७५ ॥ तत्पादपद्मपरिमलसेवी श्रीधर्मसिंहगणिनामा । तत्पादपङ्कजसेवी जयविमलगणिर्गणे जीयात् ॥ ४७६॥ श्रीआम्रस्थलचतुर्मासिमध्यस्थप्रीतिविमलेन । शशिरसवाणान्यन्दे (१६५३) विहिताः श्लोकाश्चरित्रस्य ॥ ४७७॥ इति श्रीमत्त पागणगगनाङ्गणदिनमणिभट्टारकभट्टारकभट्टारकश्रीआनंदविमलसूरिशिष्यश्रीहर्षविमलगणिशिष्यपण्डितजयविमलगणिपादपअसे विपण्डितप्रीतिविमलगणिविरचिताश्रीचम्प. એણિયા સર્જા” હવે જમ શ્રી સરસ્વતી-ભક્તામરની સમીક્ષા સંબંધી યથામતિ નિર્દેશ કરવા પૂર્વે મંગલાચરણરૂપે દેવાષ્ટકમાંનું સપ્તમ પદ ઉપસ્થિત કર્યું હતું તેમ આ સમીક્ષા પરનું વક્તવ્ય પૂર્ણ કરતાં અંતિમ મંગલાચરણ તરીકે શ્રીમમ્મટભરે રચેલ કાવ્યપ્રકાશની શ્રીમાણિક્યચન્દ્રસૂરિ કત સંકેત નામની ટીકામાં સાક્ષીભૂત પાઠ તરીકે પ્રારંભમાં આપેલ વિશ્વજનની શ્રી સરસ્વતી દેવીની સ્તુતિરૂપ નિમ્નલિખિત– " स्तुत्यं तमास्ति नूनं जगति न जनता यत्र वाधा विदध्या दन्योन्यस्पर्धिनोऽपि त्वयि तु नुतिविधौ वादिनो निर्विवादाः। यत तच्चित्रं न किञ्चित् स्फुरति मतिमतां मानसे विश्वमात ब्रामि ! त्वं येन धत्से सकलजनमयं रूपमहेन्मुखस्था ॥" – પદ્યને ઉલ્લેખ કરી શ્રીશાન્તિનાથને પ્રણામ કરતે શ્રી શાન્તિ-ભક્તામરની ઊહાપહ-દિશા પ્રતિ પ્રયાણ કરૂં છું. - શ્રી શાન્તિભક્તામરનું સિંહાવલોકન શ્રીલલમીવિમલ મુનિરાજે રચેલું શાનિત ભક્તામર ભક્તામર રતેત્રના ચતુર્થ ચરણની સમરયારૂપ હોવાથી તે વીરભકતામર, નેમિ-ભકામર અને સરસ્વતી-ભક્તામરને પાદપૂર્તિરૂપ અલંકારની તેમજ છંદની દષ્ટિએ મળતું આવે એ સ્વાભાવિક છે. પરંતુ અત્ર વિશેષતા એ છે કે આ કાવ્ય પૂર્વોક્ત કા ની માફક પજ્ઞ ટકાથી વિભૂષિત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy