________________
પ્રસ્તાવના
विश्वव्यापितया नया अपि समे लीना यदन्तर्यतः(गताः ?) ___ साऽर्हद्वक्त्रसुधातटाकवरला वाग्देवता पातु माम् ॥ ७ ॥ विश्वव्यापिमहत्तू(स्व )भाग[वि]पि कवीन् हृत्पद्मकोशस्थिता __या दुष्पारसमग्रवाङ्मयसुधाऽम्भोधिं समुत्तारयेत् । भिवा मोहकपाटसम्पुटतरं धृत्वा प्रसत्तिं परां
देयाद बोधिमनुत्तरां भगवती श्रीभारती सा मम ॥ ८॥ इत्यानन्दचिदात्मिकां भगवतीं श्रीभारती देवतां
शक्रालीमुनिसुन्दरस्तवगणनूतक्रमां यः स्तुते । सर्वाभीष्टसुखोच्चयैरविरतं स्फुर्जत्प्रमोदाद्वयो
मोहद्वेषजयश्रिया स लभते श्रेयोऽचिराच्छाश्वतम् ॥९॥ इति युगप्रधानावतारपरमगुर श्रीदेवसुन्दरसूरिचरणकमलसौभाग्यगुणमहिमार्णवानुगामिन्यां विनेयजनपरमाणुश्रीमुनिसुन्दरगणिहृदयहिमवदवतीर्णविस्तीर्णश्रीगुरुप्रभावपद्महदप्रभवायां श्रीमहापर्वविज्ञप्तित्रिदशतरङ्गिण्यां प्रथमे स्तोत्ररत्नकोशापरनाम्नि नमस्कारमङ्गलस्रोतसि श्रीशारदास्तवाष्टकनामा द्वादशस्तरङ्गः ॥ छ ॥ मङ्गलमस्तु कल्याणं भूयात् ।
આ તે પ્રાચીન રતેત્રોની વાત થઈ. અર્વાચીન રતોત્રો પૈકી શ્રીધર્મસિંહરિકૃતિ સરસ્વતીની રતુતિરૂપ સરસ્વતી-ભતામર મુખ્ય હોય એમ જણાય છે. આ સમસ્યા-કાવ્યના ૩૧માં પૃષ્ઠના ટિપ્પણમાં જે સાત શ્લોકના સરસ્વતી સ્તોત્રને નિર્દેશ કરવામાં આવે છે અને જેનું પ્રથમ પદ્ય ૩૨ મા પૃષ્ઠગત સાતમો શ્લોક હેવાનું અનુગાચાર્ય ક્ષાન્તિવિજયજીએ નિવેદન કર્યું છે તે તેત્રનાં બાકીનાં છ પદ્ય આ મુનીશ્વરે નીચે મુજબ લખી મોકલ્યાં છે –
" अविरलशब्दमहौषैः, प्रक्षालितसकलभूतलकलङ्का ।।
मुनिभिरुपासितचरणा, सरस्वती हरतु मे दुरितम् ॥ २ ॥—आर्या करबदरसदृशमखिलं, भुवनतलं यत्प्रसादतः कवयः । पश्यन्ति सूक्ष्ममतयः, सा जयतु सरस्वती देवी ॥३॥आर्या सरस्वती मया दृष्टा, वीणापुस्तकधारिणी। हंसवाहनसंयुक्ता, विद्यादानवरप्रदा ॥४॥-अनु० सरस्वति ! महाभागे !, वरदे ! कामरूपिणि । विश्वरूपि ! विशालाक्षि !, हे विद्यापरमेश्वरि ! ॥ ५॥-अनु० सरस्वत्याः प्रसादेन, काव्यं कुर्वन्ति मानवाः ।
तस्मान्निश्चलभावेन, सेवनीया सरस्वती ॥ ६॥-अनु० ૧ પ્રવર્તકશ્રીની ૯૮ મી પ્રતિમાં ૩૨ મા પૃદમાં આપેલું સાતમું પદ્ય દ્રિતીય પદ્ય તરીકે નજરે પડે છે. બાકીનાં છ પધો-તે ત્યાં જણાવ્યા મુજબજ છે; ફક્ત પાંચમા પાગત સરસ્વતી ને બદલે વતર્યાં એટલે પાઠ-ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org