________________
પ્રસ્તાવના વિશેષમાં બીજાં જે સરરવતી-રતોની પણ પ્રતિ મારા જોવામાં આવી હતી, તેને પણ મેં ઉતારે કરી લીધા હતા. આમાંનાં કેટલાંક નવ નવ પધવાળાં રત પરિશિષ્ટો તરીકે આપ્યાં છે. આશ્ચર્યજનક ઘટના તો એ છે કે આ પૈકી ઘ-પરિશિષ્ટગત સ્તોત્રનું નીચે મુજબનું આઠમું પદ્ય
"ॐ हाँ ही मन्त्ररूपे ! विबुधजनहिते ! देवि ! देवेन्द्रवन्ये!
चञ्चच्चन्द्रावदाते ! क्षपितकलिमले ! हारनीहारगौरे !। भीमे ! भीमाट्टहासे ! भवभयहरणे ! भैरवे ! भैरवेशे !
___ ॐ हाँ ह्रीं हुंकारनादे मम मनसि सदा शारदे ! देहि तुष्टिम् ॥ ८॥" ખ-પરિશિષ્ટગત સ્તોત્રમાં થોડાક ફેરફાર સાથે પ્રારંભિક પદ્ય તરીકે નજરે પડે છે.
પ્રવર્તક શ્રીકાન્તિવિજય મુનીશ્વરે હાલમાં મારા ઉપર જે લગભગ અઢીસે તેની હરતલિખિત પ્રતિઓ મોકલી મને તેમને ત્રણી બનાવ્યું છે તે પૈકી ૧૬૨ મી અને ૨૧૭મી પ્રતિઓમાં નવ નવ પદ્યનાં સરસ્વતી-રતો છે. ઉપોદ્દઘાતનું કલેવર વધી જવાના ભયથી પ્રત્યેનું આદ્ય પદ્ય નીચે મુજબ આપી સંતોષ માનું છું.
" व्याप्तानन्तसमस्तलोकनिकरैङ्कारासमस्ताच्छिरा
याऽऽराध्या गुरुभिर्गुरोरपि गुरुर्देवैस्तु या वन्द्यते । देवानामपि देवता वितरतां वाग्देवता देवता __स्वाहान्तःक्षिप ॐ यतस्तव मुखं यस्याः स मन्त्रो वरः ॥१॥" "ॐ नमस्त्रिदशवन्दितक्रमे ! सर्वविद्वज्जनपद्मभृङ्गिके !।
बुद्धिमान्धकदलीदलक्रियाशस्त्रि! तुभ्यमधिदेवते ! गिराम् ॥१॥" " आई आनन्दवाली( बल्ली ) अमृतकरतली आवि(दि)शक्तिः पिराई __ माईमध्यात्मरूपी स्फटिकमणीमई(यी) मा मतङ्गी शडङ्गी। ज्ञानी ज्ञा(ता)र्थरूपी ललितपरिमली नादमोङ्कारमन्त्री
भोगी भोगासनस्थी भवनवन[व]श(शु)की सुन्दरी ॐ नमस्ते ॥१॥" આ ૨૧મી પ્રતિગત દ્રિતીય શારદા-રતોત્રનું આધ પદ્ય છે. જ્યારે ૨કમી પ્રતિમાં જે ૧૧ પદ્યનું સરસ્વતી સ્તોત્ર છે, તેનું પ્રથમ પ નીચે મુજબ છે –
"हां ही ह्यबैकबीजे ! शशिरुचिकमले ! कल्पविस्पष्टशोभे !
भव्ये ! भव्यानुकूले ! कुमतवनदवे ! विश्ववन्द्यांहिप !। ૧ આ પ્રથમ ૫ઘવાળા સ્તોત્રને “પઠિત સિદ્ધ સારસ્વત તરીકે ઓળખાવવામાં આવ્યું છે. એમાં અનેક મત્રો છે. એનું આઠમું પદ્ય સ્ત્રગ્ધરા છંદમાં રચાયેલું છે. એના પ્રત્યેક પાદાન્તગત યમક શ્રીશાભન-સ્તુતિના ૮૯માં પદ્યનું સ્મરણ કરાવે છે તેથી તે અત્રે ઉપસ્થિત કરવામાં આવે છે -
हंसो हंसोऽति गर्वं वहति हि विधृता यन्मयैषा मयैषा
यन्त्रं यन्त्रं यदेतत् स्फुटति सततरां सैवयक्षा वयक्षा साध्वी साध्वी शठायो प्रविधृतभुवना दुर्द्धरा या धराया
देवी देवीजनाा रमतु मम सदा मानसे मानसेना ॥" ૨૧૪ મી પ્રતિમાં માન રે સા એ પાઠ-ભેદ છે. ૨ આના કર્તા શ્રીજિનપ્રભસૂરિ છે એ વાત એના અતિમ પર ઉપરથી જોઈ શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org