________________
પ્રસ્તાવના " ऐन्द्रस्यैव शरासनस्य दधती मध्येललाटं प्रभा
शौक्लीं कान्तिमनुष्णगोरिव शिरस्यातन्वती सर्वतः । एषाऽसौ त्रिपुरा हृदि द्युतिरिवोष्णांशोः सदा ह स्थिता
छिन्द्याद् वः सहसा पदैस्त्रिभिरघं ज्योतिर्मयी वाङ्मयी ॥१॥" –શરૂ થતું ર૧ પદ્યનું લઘુ સ્તોત્ર વિક્રતુ-સમાજમાં સુપ્રસિદ્ધ છે. થોડાક માસ પૂર્વે સરસ્વતી શંગારશત નામના એક અને કાવ્યની હસ્તલિખિત પ્રતિ મારા જોવામાં આવી હતી. તે અપૂર્ણ હોવા છતાં મેં તેની જે પ્રતિકૃતિ લખી લીધી હતી તેમાંથી તેના પહેલા, નૈવમા, દશમાં અને અગ્યારમા એટલાં પઘોને અત્રે ઉલ્લેખ કરૂં છું –
" सन्तन्वृद्धेर्जनानाममृतविवरणादादिरानन्दवल्ले
राध्यायध्वान्तसिन्धोर्निरवधिरवधि स्वतो वर्णराशेः । सायं प्रातर्विरामप्रविहरणधृतिर्धाम धाम्नां बुधौधैः ।।
मृ(स्प?)टोपास्तिर्विभूतिं वितरतु विततां सन्ततं गौमुदा वः ॥ १॥" " ब्रह्मा ब्रह्माह यां तत्परमिति परमं शं परा सा परासा __ दद्यादद्यादिदेवी हृदि दिवि मुदिता वः सुरा मा सुरामा । नित्यानित्यादिगर्भा तनुभुवनगता नैकरूपा करूपा
मायामायागमाया धृतविमललया स्वप्रकाशाप्रकाशा ॥९॥ प्राणत्प्राणप्रजान वः परमपुरुपतो लोवयन्तीचयन्ती
वर्णान् वर्णातिदप्तानतिपटुकरणैरीक्षमाणां क्षमाणाम् । ख्याति ख्यातिप्रकर्षादमरसदसि वाक् स्वायतीनां यतीनां
यामायामात् सुवर्णे गुरु दिशतु गिरामिश्वरी मास्वरी सा ॥ १० ॥ देवी देवी धियं तां प्रदिशतु भवतां मध्यमा मध्यमारात्
स्थायं स्थायं स्फुरन्ती मतिविहितरतिर्देवता यावता या । शुद्धाऽऽशु ध्यानमग्नं भुवि कृततपसं धिकृतार्थ कृतार्थ दर्श दर्श प्रसन्ना रचयदिह पुरा सा स्त्राया स्वरा या ॥ ११॥"
આ મને મેહક તેત્રમાં પ્રથમ “રૂ૫” તત્ત્વનું વર્ણન સધરા જેવા મહાવૃત્તમાં ૭૪ પા દ્વારા કવીશ્વરે આ લેખ્યું છે. ત્યાર પછી “રસ” તત્ત્વને અધિકાર આવે છે. એને અંગે કેટલાં પડ્યો રચાયાં હશે તે હું પ્રતિ અપૂર્ણ હોવાને લીધે કહી શકતો નથી. મારી પાસે જેટલો ભાગ છે તેમાં ૯૧ પદ્યો છે. કોઈ મહાશય પાસે આની પૂર્ણ પ્રતિ હોય તો તેઓ મને બાકીનાં પડ્યો નિવેદન કરવા કૃપા કરે એવી મારી તેમને વિજ્ઞપ્તિ છે.
૨ આ ત્રણ પદ્યો શ્રીશાભન-સ્તુતિના ૮૯ માં પડ્યાદિકમાં દગોચર થતા યમકનું સ્મરણ કરાવનાર હોવાથી અત્ર મેં તેને નિર્દેશ કર્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org