SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ".सम्बन्धश्चाधिकारी च, विषयश्च प्रयोजनम् । विनाऽनुबन्धं ग्रन्थादौ, मङ्गलं नैव शस्यते ॥१॥ प्रेक्षावतां प्रवृत्त्यर्थे, फलादित्रितयं स्फुटम् । मङ्गलं चैव शास्त्रादौ, वाच्यमिष्टार्थसिद्धये ॥२॥" ઇત્યાદિ હકીક્ત તરફ પણ તેમણે ધ્યાન આપ્યું છે. વળી આ કાવ્યમાં તેમણે શ્રીમાનતુંગસૂરિપ્રણીત મૂળ ભક્તામર-રત્રની જેમ પ્રથમના બે કોને પરસ્પર સંબંધવાળા રચ્યા છે અર્થાતુ અત્રે પણ યુગ્મ છે. આ બે કોના ચાર ચાર અર્થે કરીને કવિરાજે પિતાની કુશળતા સિદ્ધ કરી આપી છે. શ્રીધર્મસિંહસૂરિનું ગ્રન્થાવલેકન– 'વિવાહ-પ્રજ્ઞપ્તિ (ભગવતી) જેવા અનન્ય આગમ, મહર્ષિ પાણિનિકૃત અષ્ટાધ્યાયી વ્યાકરણ તથા ધાતુપાઠ, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત સિદ્ધહેમને ધાતુપાઠ તથા ચંદ્રિકા, શ્રી અનુભૂતિસ્વરૂપાચાર્ય કૃત સૌરસ્વત વ્યાકરણ, શ્રી હેમચન્દ્રસૂરિકૃતિ અભિધાન-ચિન્તામણિ તથા હેમલિંગાનુશાસન, શ્રીબાલચન્દ્ર મુનીશ્વરકૃત સ્નાતસ્યાની સ્તુતિ, કવીશ્વર માઘકૃત શિશુપાલવધ વિગેરે ગ્રન્થોમાંના પાઠ તેમણે ટીકામાં રજુ કરેલા હેવાથી તેઓ અનેકાનેક ગ્રન્થના અભ્યાસી હતા એમ જોઈ શકાય છે. વ્યાકરણ – કવિરાજ વ્યાકરણશાસ્ત્રમાં કેવી નિપુણતા પ્રાપ્ત કરી હતી તે તેમણે એ શાસ્ત્રને લગતી જે જે હકીકત નિવેદન કરી છે તે તરફ દષ્ટિ-પાત કરવાથી જોઈ શકાય છે. સૌથી પ્રથમ ધાતુ-પાઠ તરફ નજર કરીશું તો માલૂમ પડશે કે પ્રથમ પૃષ્ઠમાં મુદ્રિ ટુર્વે (૫૦ ૬૪૮), બીજામાં પ્રથુ વિસ્તાર, બીજામાં ર્મનું જ્ઞાને, નવમામાં બિરા વેરાને (૫૦ ૨૪૨૫), સત્તાવીસ-અઠ્ઠાવીસમામાં કહિ(૨) વિત, ઓગણત્રીસમામાં સરી ઢીચનયો મચાઢિયાતું, રૂપ મામાં વઢ વ્યાયાં વારિ (૫૦ ૨૦૦૧), ૪૪મામાં દમ્ હૃાળે (૮૨૧), ૫૮ ભામાં નિપૂર્વે માધાતુ (વનાથે ચોતથતિ, ૬૫ મામાં દિપ મણીતૌ (T૦ ૨૦૨૨), ૬૯ મામાં વિવ( હૃ2) સંપૂર્ણને (૫૦ ૨૪૫), ૭૫ મામાં અધિપૂર્વ રૂ અને (T૦ ૨૦૪૬) ૭૬ મામાં તુ વૃદ્ધ તથા વિગ વષને (૫૦ ૨૪૧) તેમજ સમ() (૫૦ ૨૭૨૨) અને ૭૭મામાં અતિ મઢે વધને (૫૦ ૬૨, ૬૨) એ પ્રમાણેના પાઠેને તેમણે ઉપયોગ કર્યો છે. ૧ જુઓ પૃ૦ ૨ તથા ૬૬. ૨ જુઓ પૃ. ૩૦, ૪૩. ૩ જુઓ ૪૯મું પૃષ્ઠ. ૪ જુઓ ૪૪ મું પૃષ્ઠ. ૫૩૬, ૪૦, ૪૬, ૫૬, ૫૮, ૬૬ અને ૭૦ મા પૃષ્ઠમાં આ દેશમાંથી ટાંચણરૂપે લીધેલા પાઠે દષ્ટિગોચર થાય છે. ૬ “મનુ સર્વવોને' (T૦ ૧૪૭૨ ). ૭ “ઋહિ ત ર રિમે ૮ “તુ તિ સૈtત્રો વિદ્યુતિર્દિ' તતિ નિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy