________________
પ્રસ્તાવના
છે તેમ શ્રીધમસિંહરિએ 'સરસ્વતી-ભક્તામર ઉપર સ્વાપજ્ઞ ટીકા રચી છે એટલું જ નહિં, પરંતુ અવતરણરૂપે આપેલા શ્લાકની પણ તેમણે વ્યાખ્યા કરી છે. વિશેષમાં પ્રથમના બે શ્લાકની ટીકાના પ્રાન્તમાં મંગળ તેમજ અભિધેયાદિક અનુબન્ધાના સબંધમાં પણ તેમણે વિચાર કર્યાં છે એટલે કે—
પાટણ માહે ઢંઢેરવાડે શ્રીમહાવીર વીરાજે હે;
સાંમલા કલિકુંડ પાસ જિષ્ણુદા કીરતિ ત્રિભાવને ગાજેં હૈ. સ૦ ૧૫ શ્રીજિનના સૂપસાયથી એ રાસ પૂરણ ષષાંણી હે;
રસ સંબધ સમકીતનેા ભાષિ પવીત્ર હુઈ મુજ વાંણી હૈ. સ૦ ૧ દ્રુપદરાય તણી જે પુત્રી તસ પતિ તીમ તુરંગા હે;
ભેદ સયમના ભેલા જીજે ( ૧૭૭૫ ) સંવત જાણા એ ચંગા હે. સ૦ ૧૭ માસ જેષ્ટ અને કૃષ્ણ પક્ષઇ બીજ તીથી રવીવારઈ હે;
સૂષ સમાધિપણે પૂરા રાસ થયે! એક તારે હું. સ૦ ૧૮
પભણે વાંચે... જેહુ ભવ્ય પ્રાંણી સાંભલા શ્રોતા જેહા હૈ; અવિચલ પદ કીરતિકમાલાનું મન વંતિ સૂષ લહે તેા હે. સ૦ ૧૯
इति श्री पूर्णिमापक्षेयभ० श्रीमहिमाप्रभसूरी (रि) शिष्यभ० श्रीभावप्रभसूरावा (रिवि) रची (चि) ते अम्बडरासे केसीगुरुसंરામોવટેલ(શ)સભ્યત્તયપ્રાપ્તિ(:)
0
સંવત ૧૮૮૪ ચા(?) જાતિ() વવ યોવની(શી) વારસ(A)ની સા(શા)à ૧૭૪૬ ના પ્રવર્તમાને ॥ જમદાર્જपूरन्द्रभट्टाकारक श्रीश्रीश्री १००. ૮(?)શ્રીમા(વ)પ્રમસૂરિશ્વ(રીશ્વર)નીપળસેવી(વિ)તલપંદિતત્તિ(ણિ)રોમનીપ્રવરવંદિતનીÍ ज्ञानविजयजी तत् शि (च्छिष्य पं० जीववी (वि) जयजी तत् सी (च्छिष्य पं० सुबुद्धीविजयजी तत्सी(च्छि )ध्य पं० - નાય વિજ્ઞયની તસી(f)ષ્ય ૧૦ ઝુમાંનવી(વિ)નયની તસી()િવ્ય પં॰ (િt)તિવિનયની તત્ત્તી(ચ્છિ)વ્યदासानुदासपाय(द)रजसमानसेवकताराचंद ल ( लि) पीकृता श्रीपाटडीनगरे श्रीशान्तिजिनप्रसादात् "
વિ. સં. ૧૭૭૨માં માધ માસના શુક્લ પક્ષમાં શ્રીભાવપ્રભસૂરિના સૂરિ-પદના મહાત્સવ કરનારા શ્રીમાલીવશીય દોસી તેજસી જય(જે)તસીએ સહસ્રકૂટમાં જે જિન-ખિમ્મા ભરાવ્યાં હતાં તેમની પ્રતિષ્ઠા શ્રીભાવપ્રભસૂરિને હાથે થઇ હતી. આ સુરિજીની ચમત્કારિક કુતૂહલ નામની ગૂજરાતી કવિતાની ૩૨ મી ( છેલ્લી ) કડી નીચે મુજબ હાવાનું મુનિરાજ શ્રીચર્તુવિજય લખી જણાવે છે:~
“ ચાવીસ જીનવર નામ સુંદર સાત ક્ષેત્ર સેાહામણા, એ ‘ કુતૂહલ ’ એમ કીધા મન હરખે પરષદ તા. મહિમાપ્રભસૂરીશ તેહના વિનેયી ભાવે કહ્યા,
એક એકથી કરી દુગુણા હેમચંદ્ર હેતે વહ્યા. ’’ ૩૨
આ ઉપરથી શ્રીભાવપ્રભસૂરિને હેમચંદ્ર નામના પણ ક્રાઇ ભક્ત ( શિષ્ય ) હશે એમ સંભાવના થાય છે. તપાગચ્છીય મુનિરાજ શ્રીવિવેકવિજયને અધ્યયન કરાવનાર તથા અધ્યાત્મરસિક પતિ દેવચન્દ્રજી (૧૭૪૬-૧૮૧૨)ના અને શ્રીઉત્તમસાગરના શિષ્ય અને સ્વાપન્ન ટીકાથી અલંકૃત મમકમય સ્તુતિ રચનાર મુનિરાજ શ્રીન્યાયસાગરના સમકાલીન તેમજ શ્રીયશેાવિજયગણિ સાથે વિશેષ પરિચયમાં આવેલા તેમજ તેમની પ્રતિ પૂજ્ય ભાવ રાખનારા આ સૂરિજી વિષેના સંબદ્ધ ઉલ્લેખના જિજ્ઞાસુને જૈનધમ વસ્તાત્રની મારી સંસ્કૃત પ્રસ્તાવના જોવા હું ભલામણ કરૂં છું.
Jain Education International
૧ આ સમગ્ર કાવ્ય વસન્તતિલકા છંદમાં રચવામાં આવ્યું છે અને તે પાદ-પૂતિરૂપ અલંકારથી શાભે છે.
*
૨ ‘ મંગળ ' શબ્દના વ્યુત્પત્તિ-અ માટે જીએ જીવાજીવાભિગમની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિનું દ્વિતીય પત્ર.
For Private & Personal Use Only
www.jainelibrary.org