________________
પ્રતાવના
શ્રીવિદ્યાપ્રભસૂરિએ સત્તરભેદીપૂજા રચી છે. આની જે એક પ્રતિ આણંદજીની પેઢી પાસે છે, તે એમના પ્રશિષ્ય શ્રીલલિતપ્રભસૂરિના શિષ્ય શ્રીવિનયપ્રભસૂરિએ લખેલી છે.
શ્રીલલિતપ્રભસૂરિએ વિ. સં. ૧૬૫૪માં ચાણસમા ગામમાં શ્રીસંભવનાથના બિમ્બની મુખ્યતાવાળી પંચતીર્થી ધાતપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ હકીકત છે. ધા. પ્ર. લે. સં. ( ભા. ૧ )ના લિખિત ૧૦૧ મા લેખાંક ઉપરથી જોઇ શકાય છેઃ
__“सं. १६५४ वर्षे माघ वदि १ रखौ श्रीश्रीमालज्ञातीयदोसीवीरपालभार्यापुजीसुतदोसीरहिआकेन श्रीसम्भवबिंब कारापितं श्रीपूर्णिमापक्षे प्रधानशाखायां श्रीविद्याप्रभसूरिपट्टे श्रीललितप्रभसूरिभिः प्रतिष्ठितं ।"
આ સૂરિજીએ ઢોરવાડાના (આજે પણ મૌજુદ એવા) ઉપાશ્રયમાંજ વિ. સં. ૧૬૫૫માં શ્રીચંદકેવલિચરિત (રાસ) રચ્યો છે.
શ્રીભાવપ્રભસૂરિને મુનિ લાલજી નામના ગુરૂભાઈ હતા એમ પ્રો. પિટર્સનના ૧૮૮૬-૮૧ના રિપોર્ટમાં નેધેલા યોગશાસ્ત્રના અંતમાં આપેલા નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે –
+ “संवत् १७५२ वर्षे चैत्र वदि १२ वार शनौ । श्रीमदणहिल्लपुरपत्तनमध्ये कृतचातुर्मासके। श्रीपूर्णिमापक्षे । प्रधानशाषायां। भट्टारकश्रीश्री१९श्रीविनयप्रभु(भ)सूरि :। तत्पट्टे भट्टारकश्रीश्रीश्रीश्रीश्रीमहिमाप्रभु(भ)सूरिः । तत्सि(9િ)ળાવિયા(શિ)મુનિહાનીનેયં પુરિત સિવીતા”
આ વાતને ૧૮૯૧-૯૫ના રિપોર્ટમાં નેધેલ સિદ્ધહેમ વ્યાકરણની બ્રહવૃત્તિની પ્રતિને અતિમ ઉલ્લેખ સમર્થન કરે છે. વળી તેમને લક્ષ્મીન નામના પણ ગુરૂ-બાંધવ હતા એમ મુનિરાજ શ્રીરાજવિજય (પુના)ના ભંડારની સપ્તપદાથ પ્રતિના અન્તમાં આપેલ નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે –
f" संवत् १७५३ वर्षे शुक्लपक्षे पोस सुदी १५ वार रवौ ॥ तद्दिने श्रीपाटणमध्ये कृतचातुर्मासके श्रीपूर्णिमापक्षे । प्रधानशाषायां ॥ भट्टारकश्री१०८श्रीश्रीमहिमाप्रभसूरि(:) ॥ तशि(च्छि) ष्यसुविनेयी ॥ मुनिलक्ष्मीरत्नलिविकृता | શ્રેરું.” આ વાતની અબડ તાપસના રાસનો અંતિમ ભાગ સાક્ષી પૂરે છે. આમાં શ્રીમહિમાપ્રભસરિની વિદ્વત્તાનું તેમજ આ રાસના રચના-સમય ઇત્યાદિનું વર્ણન હોવાથી તે અત્ર આપવું ઉચિત સમજાય છે.
fશ્રીપુનીમ ગ૭ સભાકારી શ્રીવનયપ્રભ સૂઝિંદા હૈ તસ પટ્ટ ઉદયા સમ જાણું તેજ તપતા દિકુંદા હે. સ. ૭ સકલ સીદ્ધાંતના પારગામી સકલ નયના દરીયા હે; વૈયાકરણે હેમ સરીષા આચાર્ય ગુણભરીયા હે. ૦૮ કાવ્ય છંદ અને અલંકારે પૂર્ણ લક્ષણવંતા હે; સાહિ સભામાંહિ ઉપદેઓં નીવડ મિથ્યાતને ભેત્તા હે. સ. ૯ (જો)તિષે યંત્ર રાજાદિક આદિ સરમણ પર્યતા હે; મુસાગ્ર બુદ્ધિ તણા જે ધારી વિદ્યા વિનોદ વિહંતા હે. સ. ૧૦ જ્ઞાનના કેસ વધાર્યા જેણે વિસ્તર્યો જસ જગ માંહે હે. ૧૧ તસ પાર્ટી તસ પકજસેવી શ્રીભાવપ્રભસૂરિસા હે, ગુરૂ કૃપાઈ જ્ઞાન અભ્યાસે જનક હે જાસ જગસા હૈ. સ. ૧૨ વડા ગુરૂભ્રાતા તહેના કહીંઈ લક્ષ્મીરતન ઇણે નમેં હે; તિણે શ્રીપૂજનઈ વીનતી કીધી રાસ રચ્ય પ્રકાંમેં હૈ. સ. ૧૩ ભવિયણને ઉપકારને હેતેં અંબરીસ વીસેસી હે; શ્રીભાવભમભસૂરિઈ કીધે વચન વિલાસસે દેસી છે. સ૦ ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org