________________
१६६
पार्श्व-भक्तामरम्
[श्रीपा२ चेलुक्खेवे कए ३ आहयाओ देवदुंदुभीओ ४ अंतरावि य णं आगासे अहो दाणे अहो दाणेत्ति घुढे ५"
ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત બેધિકા (કલ્પસૂત્રની વૃત્તિ)માં તે પાંચ દિના સંબંધમાં આથી જૂદો ઉલ્લેખ જણાય છે, એ વાત તેને છઠ્ઠી વ્યાખ્યાનના પ્રારંભમાંના નીચેના પાઠ ઉપરથી સિદ્ધ થાય છે –
"प्रथमपारणां गृहस्थपात्रे परमानेन चकार, तदा च चेलोत्क्षेपः १ गन्धोदकवृष्टिः २ दुन्दुभिनादः ३ अहो दानमहो दानमित्युद्धोपणा ४ वसुधारावृष्टिश्चेति पञ्च दिव्यानि प्रादुर्भूतानि ।” અર્થાત્ અત્ર પુષ્પવૃષ્ટિને બદલે સુગંધી જળની વૃષ્ટિ ઉલ્લેખ છે એ ભિન્નતા છે. પરંતુ આ બે વૃષ્ટિને એક બીજા સાથે ઘણે ગાઢ સંબંધ હોવાથી ગમે તે એકને ઉલ્લેખ કરવામાં આવતું હશે એમ નીચે મુજબની સત્તરિયડાણ પ્રકરણની ૧૬૭ મી ગાથા (ફાર ૭૮) ઉપરથી ભાસે છે
"पण दिव्या जलकुसुमाण वुट्टी वसुहार चेल उक्खेवो । दुंदुहिझुणी सुराणं अहो सुदाणं ति घोसणया ।" [ पञ्च दिव्यानि जलकुसुमानां वृष्टिः वसुधारा चेलोत्क्षेपः ।
दुन्दुभिध्वनिः सुराणां अहो सुदानं इति घोषणका ॥] આ પાંચ દિવ્ય પિકી વસુધારાની વૃષ્ટિના સંબંધમાં એ વિશેષતા છે કે તે વધારેમાં વધારે સાડા બાર કોડની અને ઓછામાં ઓછા સાડા બાર લાખની હોય છે. આને સમર્થનમાં શ્રી પ્રદ્યુમ્નરિકૃત વિચારસાર-પ્રકરણની નીચે મુજબની ૧૩૭ મી ગાથા રજુ કરવામાં આવે છે –
" अद्धत्तेरसकोडी, उक्कोसा तत्य होइ वसुहारा ।
अद्धत्तेरसलक्खा , जहन्नया होइ वसुहारा ॥" देवदुन्दुभयः अन्तराऽपि चाकाशे अहो दानं अहो दानं इति घोषितम् ।
૧ આવી ભિન્નતા શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ'ના પ્રથમ વિભાગના ૭૮ મા પૃષ્ઠમાંની ટીપમાં મેં દુભિવાદ, રત્નની વૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, ગંદક વૃષ્ટિ અને વોટ્સેપ એમ જે પાંચ દિવ્ય ગણાવ્યાં છે તેમાં પણ છે, પરંતુ તે ઉલ્લેખ મેં ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્રના પ્રથમ પર્વના તૃતીય સર્ગમાંના નીચે મુજબના ર૯૬માથી ૩૦૦ મા શ્લેક સુધીના આધારે કર્યો છે.
" दिवि दुन्दुभयो नेदुः, प्रतिनादोन्मदिष्णवः । श्रेयांसश्रेयसां ख्याति-करा वैतालिका इव ।। रत्नवृष्टिरभूच्छेयां-सौकसि त्रिदिवौकसाम् । सममानन्दसम्भूत-जननेत्राश्रुष्टिमिः ॥ दिवो देवाः पञ्चवर्ण-पुष्पवृष्टिं वितेनिरे । पृथ्वी पूजयितुमिव, स्वामिगदपवित्रिताम् ॥ सर्वामरद्रुकुसुम-निस्यन्दैरिव सश्चितैः । चक्रुगन्धाम्बुभिवृष्टि, त्रिविष्टपसदस्तदा ॥ विदधानो दिवं दोश्यद्-वि.चत्रानमयोमिव । चेलोत्क्षेपः सुरनरै-श्चके चामरसोदरः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org