SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ पार्श्व-भक्तारम् [ શ્રીપા वनकस्थैरधुनाऽपि मानवैः समुद्रकल्लोलसमुद्भवं रवम् । निशम्य शङ्का क्रियते जगद्विभो ! परिस्फुर हुन्दुभिनादसम्भवा ॥ १८ ॥ - वंशस्थविलम् અર્થાત્ હે જગન્નાથ ! બલાનકમાં રહેલા મનુષ્યા અત્યારે પણ સમુદ્રના કલ્લોલેાથી ઉત્પન્ન થતા અવાજને સાંભળીને દેદીપ્યમાન દુન્દભિના નાદને લગતી શંકા કરે છે. ૧૬૨ जिनेन्द्र ! विश्वत्रयवत्सलत्वात् किल त्वया दूरितदण्डमीश ! | त्रिमण्डपस्य च्छलतः पवित्रं तवातपत्रत्रितयं चकास्ति ॥ १९ ॥ - उपेन्द्रवज्रा અર્થાત્ હે જિનરાજ ! હું ઈશ્વર ! ખરેખર શૈલેાકયની વત્સલતાને લીધે તારા વડે દૂર કરાયેલા (માનસિક, વાચિક અને કાયિક એ ) ત્રણ દડ તારા ત્રણ મણ્ડપના ત્રણ પવિત્ર છત્રના મિથી શાભે છે. આ પ્રમાણે આ પ્રાતિહા -રતવન અનુવાદ સહિત આપણે જોયું. સાથે સાથે 'શ્રીજિનપ્રભસૂરિષ્કૃત બે ચરણાની સમાનતારૂપ યમથી અલંકૃત પ્રાતિહા-રતવન સાનુવાદ જોઇ લઇએ. श्रीजिनप्रभसूरि सूत्रितं ॥ श्रीपार्श्वनाथप्रातिहार्यस्तवनम् || ( રથોદ્ધતાઅતિ નિયમ્ ) અર્થાત્—હે સર્પના લાંછનવાળા ( પાર્શ્વનાથ ! ) જેણે દુઃખી પ્રાણીઓનું રક્ષણ કર્યું છે એવા ( દેવાધિદેવ ! ) હે નાથ ! મહિમાપ લક્ષ્મી વડે ઉત્સવરૂપ તથા મઠ (વાસી)ના અહંકારને દહન કરનારા અને કમઠ (નામના તાપસ)ના ગવને ઉતારનારા એવા તને વિશેષતઃ રતવીને હું પેાતાની વાણીને કંઇક પવિત્ર કરૂં છું.-૧ * 'विनुत्य हिमश्रिया महं, पेनगाङ्ग ! मठदर्पकोपिणम् । વાં નામિ "મિવીને ! લતા-પત્ર ! માં મટપંજોવિળમ્ ।। ।। १ वदन्ति वंशस्थविलं जतौ जरौ । २ उपेन्द्रवज्रा जतजास्ततो गौ । ૩ શ્રીજિનાંસહસૂરિના શિષ્ય અને તપાગચ્છીય બ્રાસામતિલકસૂરિના સમકાલીન એવા આ આચાર્યં શ્રીજિનપ્રભસૂરિ વિક્રમની ચૌદમી શતાબ્દીમાં થઇ ગયા છે. તે દરરોજ નવાં નવાં સ્તોત્ર રચતાં હતાં, નિરવદ્ય આહારગ્રહણ કરવારૂપ અભિપ્રહધારી તેમજ પદ્માવતી દેવીના પ્રત્યક્ષ દર્શન કરનારા એવા આ આચાર્યે યમક, શ્લેષ અને ચિત્રમય સાતસે કાવ્યો પોતાના નામથી અંકિત શિષ્યાદિકના પઢનાર્થે રચી શ્રીસેામતિલકસૂરિને સાદર સમર્પણ કર્યા હતાં. અત્યારે તે આ પૈકી સેા કાવ્ય પણ ઉપલબ્ધ નથી એ મહાખેદની વાત છે. એમના જીવન-વૃત્તાન્ત સંબંધી અત્ર હું ઉલ્લેખ કરતા નથી કેમકે તેનાં સાધને હું હજી એકત્રિત કરી રહ્યો છું અને તે હવે પછી મસિદ્ધ કરવા આશા રાખું છું. * रात् परैर्नर लगे रथोद्धता " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy