SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૬૧ હમણાં પણ કેળ તથા સુંદર નાળિયેરી વગેરે વૃક્ષો તારી પાસે સંધજનોના સંતાપને દૂર કરવાના કાર્યને સર્વદા પ્રસિદ્ધ કરે છે? चम्पकाशोककुन्दादयः पादपा, नाथ ! नाकिप्रमुक्तप्रसूनावलिम् । वीक्ष्य किं पुष्पवृष्टिं वितन्वन्ति ते, सर्वतः सारसौरभ्यविभाजिताम् १ ॥ १३ ॥ –વિની અતુ હે સ્વામિન! દેવોએ છોડેલી (વરસાવેલી) કુસુમોની શ્રેણિને જોઈને શું ચમ્પક, અશોક, કુન્દ પ્રમુખ તરૂઓ તારી ચારે બાજુએ ઉત્તમ સુગન્ધથી વિશેષતઃ દીપતી એવી પુષ્પવૃષ્ટિ વિસ્તારે છે? चैत्याद्भुतप्रतिरवं तब सेवनाविधौ, सम्प्राप्तनिर्जरनरादिकशब्दसम्भवम् । श्रुत्वेति तर्कमनिशं रचयन्ति केऽप्यहो, स्वामी किमेष वदति स्फुटसर्वभाषया ॥ १४ ॥ – કમ્ અર્થાતુ (હે નાથ !) તારી સેવા કરવાને માટે એકઠા થયેલા દેવ, દાનવ, માનવ વગેરેના શબ્દથી ઉત્પન્ન થયેલા ચૈત્યના અદ્ભુત પ્રતિધ્વનિને સાંભળીને શું (આપ) સ્વામી સ્પષ્ટ તેમજ સર્વે ભાષામાં બેસે છે જ એવો તર્ક કેટલાક અહે સર્વદા કરે છે. यदर्चा दरीदृश्यते श्वेतवर्णा, विभो ! तावकीनाऽपि हेमाङ्गकान्ते ! । मृगाकोज्ज्वलानां महाचामराणां, प्रभामण्डलं केवलं तत्र हेतुः ॥ १५ ॥ -भुजङ्गप्रयातम् અર્થાત્ હે સુવર્ણસમાન દેહની વૃતિવાળા (દેવાધિદેવ!) હે નાથ ! તારી (પીતવણ) મૂર્તિ પણ ચેતવર્ણવાળી વારંવાર દેખાય છે તેમાં ચન્દ્ર જેવા ઉજજવળ મેટા ચામરના તેજનું મળજ કારણ છે. तव जिनेन्द्र ! मृगाधिपविष्टरं, मणिमयं त्रिदशैर्विहितं यदा। इह तदा जलधिः किल भक्तितो, निजवसून्यपि दातुमुपाययौ ॥१६॥ ___-द्रुतविलम्बितम् અર્થાત્ હે જિનેશ્વર ! જ્યારે દેવોએ તારા સિંહાસનને મણિમય બનાવ્યું, ત્યારે રત્નાકર (સમુદ્ર) ખરેખર ભક્તિથી (પ્રેરાઈને) પિતાનાં રત્નને પણ અર્પણ કરવાને અત્રે આવ્યો. दिवसोद्गमे च तव पृष्ठि(१)गतं, रविमण्डलं जिनपते ! विमलम् । अधुनाऽपि मुग्धमनुजेष्वनिशं, द्युतिमण्डलभ्रम मिहातनुते ॥ १७॥-प्रेमिताक्षरा અર્થાતુ વળી હે જિનપતિ ! દિવસના ઉદયમાં (એટલે કે પ્રભાત સમયે) તારી પાછળ રહેલું નિર્મળ સૂર્યમંડળ હમણું પણ મુગ્ધ મનુષ્યને વિષે ભામણ્ડળના શ્રમને સર્વદા અત્ર ફેલાવે છે. १ रैश्चतुर्भिर्युता सग्विणी सम्मता । २ प्राक्तं मृदङ्गकमिदं तभजा जरौ यदा । ३ भुजङ्गप्रयातं चतुर्भिर्यकारैः । ४ इतविलम्बितमाह नभौ भरौ। ५ प्रमिताक्षरा सजससैः कथिता । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy