SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ पार्श्व-भक्तामरम् [ શ્રી પાર્થ કરી જાય છે. આ ત્રણ પ્રકારના અહંકારને મહતું તત્ત્વ અને તેને પણ વળી સત્તાદિક ગુણે અને આને પણ પ્રખર પ્રભાવી પ્રધાન યાને પ્રકૃતિ ગળી જાય છે.) કે જૈન દષ્ટિએ અને તાત્ત્વિક દષ્ટિએ વિચારતાં પણ કોઈ પણ પદાર્થને સર્વથા ઉત્પાદ કે સર્વથા પ્રલય સંભવ નથી, છતાં પણ જૈન શાસ્ત્રમાં અવસાંપણને દુઃષમ દુઃષમ નામના અન્તિમ (છઠ્ઠા) આરાના ભાવનું જે ચિત્ર ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના અન્તિમ (દશમ) પર્વના અન્તિમ (તેરમાં) સર્ગમાં આલેખવામાં આવ્યું છે તેનું યતુકિંચિત્ સ્વરૂપ અત્ર નીચે મુજબ આપવામાં આવે છે – આ આરાના પ્રારંભમાં ધર્મને પ્રધ્વંસ થશે. પશુની જેમ માતાપુત્રની વ્યવરથી મનુષ્યમાં પણ રહેશે નહિ, અહોનિશ કઠોર અને અતિશય રજવાળા અનિષ્ટ પવને વાયા કરશે તેમજ દિશાઓ ધૂમ્રવર્ણ થવાથી ભયાનક ભાસશે. ચન્દ્ર અત્યંત શીતલતા પ્રકટાવશે અને સર્વે પ્રખર ઉષ્ણતાથી તપશે. આથી કે અતિશય કલેશ પામશે. તે સમયે વિરસ થયેલા મે ક્ષાર, આ, વિષ, અગ્નિ અને વજમય થઈ તે તે રૂપે વરસશે. એથી તેમાં કાસાદિક અનેક વ્યાધિરૂપ ઉપદ્રવનું વહાણ ફાટશે. ક્ષેત્ર, વન, આરામ, લતા, વૃક્ષ અને ઘાસને નાશ થશે. વૈતાઢ્ય ગિરિ અને ઋષભકૂટ સિવાયના બીજા બધા પર્વતે તેમજ ગંગા તથા સિધુ નદી સિવાયની અન્ય નદીઓ સપાટ થઈ જશે અને ભૂમિ અંગારાના ભાઠા જેવી ભમરૂપ થશે. ગંગા અને સિધુ નદીને પ્રવાહ ઘણું માછલાં અને કાચબાવાળો અને માત્ર રથના ચ% જેટલો રહેશે. તેમાંથી લકે રાત્રે માછલાંને કાઢીને જમીન ઉપર મૂકી રાખશે. તે દિવસે સૂર્યના તાપથી પાકી જશે એટલે રાત્રે લેકે તેને આહાર કરશે. આ પ્રમાણે અતિશય દુઃખમય આરો પૂરો થતાં ઉત્સપર્ણને પણ એવો જ પહેલો આર બેસશે. પરંતુ આના અન્ત સમયે પુષ્કર, ક્ષીર, ઘત, અમૃત અને રસ એ પાંચ મેધો સાત સાત દિવસ વર્ષ અનુક્રમે પૃથ્વીને તૃપ્ત કરશે, ધાન્ય ઉત્પન્ન કરશે, સ્નેહ પેદા કરશે, ઔષધિઓ પ્રકટ કરશે અને જમીનને રસમય બનાવશે. આથી કરીને ધાન્યાદિ પ્રાપ્ત થતાં, વૃક્ષાદિક ઉગી નીકળતાં લોકે માંસાહાર ત્યજી દેશે અને ધીરે ધીરે સુખી થશે. श्रेयोदशोल्लसितशान्तरसप्रपूर्णः प्लुष्टान्तरारिशलभोऽप्यतिनिष्कलङ्कः । ज्ञानार्चिरस्र(स्त)मितमोहतमप्रपञ्चो પSજરત્વમસિ નાથ ! ત્રિવરિાઃ || ૬ | અવય (૨) નાથ! સર્વ શ્રેયર-કલિત-રાત-a-vપૂર્ણ સુખસત્તર-અનિવામા આવે અતિ- નિષ્ઠા પાન-મણિ-ભરતં-ત-મોહ-તમ-કાગ્ર કા-કારા મારી માતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy