________________
ભક્તામર ]
હર્ષ ( મૂ॰ ચ=ો કારણને લીધે. તે ( મૂ॰ યુધ્મર્ )=તારૂં.
સમાન ( મૂ॰ સમાન )=( ૧ ) તુક્ષ્મ; ( ૨ ) જ્ઞાનસહિત.
श्रीधर्मसिंह सूरिविरचितम्
)=એક, અદ્વિતીય.
પાર્થ
૩૧
nri ( મૂ॰ અવર )=( ૧ ) અન્ય; ( ૨ ) અપૂ. નનથી. દિ=નિશ્ચયાત્મક અભ્યમ. ૬૫ ( મૂ॰ હવ )=રૂપ. અતિ ( ધા॰ અમૂ )=છે.
સારરવત રૂપનો અનેકતા——
“ હું સતી ! હું વરદાન દેનારી ( દેવી ) ! જે કારણને લીધે તારા તુલ્ય અન્ય સારસ્વત રૂપ નક્કી નથી, ( કિન્તુ ) તે તારૂં એક રૂપ મતેામાં વિશેષ ભેદ પામેલું ( હાવાથી ) અનેક છે, તેથી કરીને ( તા ) જૈનેા તને સાધુ–વરૂપી કરે છે, જ્યારે અન્ય ( દર્શનીયા ) તને ખરેખર ભવાની કહે છે.”
અથવા
“ હૈ સતી ! હૈ વરદાન દેનારી ( સરસ્વતી)! જના તને સાધુ-સ્વરૂપી કહે છે (કેમકે બ્રાહ્મી એ સાધ્વી હતી ), જયારે અન્ય ( શૈવા ) તને ખચ્ચિત ભવાની કહે છે. કેમકે તારૂં જ્ઞાનયુક્ત તેમજ અપૂર્વે એવું સારવત રૂપ ખરેખર એક નથી, પરંતુ ( છ ) દર્શનેમાં વિશેષતઃ ભેદને પામેલું ( હૈાવાથી ) તે અનેક છે.'——૧૨
સ્પષ્ટીકરણ
સરસ્વતીનાં નામા—
આ પઘમાં સૂચવ્યા મુજખ સરસ્વતીને વિવિધ દર્શનકારાએ અન્યાન્યરૂપે માનેલી છે. આથી તે જૂદાં જૂનાં નામેાથી એળખાય છે. તેનાં (૧) ભારતી, (ર) સરસ્વતી, (૩) શારદા, ( ૪ ) હંસગામિની, ( ૫ ) વિદ્વન્માતા, ( ૬ ) વાગીશ્વરી, ( ૭ ) કુમારી, ( ૮ ) બ્રહ્મચારિણી, ( ૯ ) ત્રિપુરા, ( ૧૦ ) બ્રાહ્મણી, ( 11 ) બ્રહ્માણી, ( ૧૨) બ્રહ્મવાદિની, ( ૧૩) વાણી, ( ૧૪) ભાષા, (૧૫) શ્રુતદેવી અને (૧૬) ગે। એવાં સેાળ નામેા છે. આ વાતના સમયૅનમાં નીચે મુજખનું ’શ્રીશારદા-સ્તંત્ર અત્ર રજુ કરવામાં આવે છે:
---
श्रीशारदास्तोत्रम्
નમસ્તે રાણે ! હેવિ ! જાર પ્રતિવાલિન !!
त्वामहं प्रार्थयेऽनाथे ! विद्यादानं प्रदेहि मे ॥ १ ॥ - अनु०
प्रथमं भारती नाम, द्वितीयं च सरस्वती । तृतीयं शारदादेवी, चतुर्थ हंसगामिनी ॥ २ ॥
૧ જૈનાનન્દપુરતકાલય ( સુરત )ના કાર્યાંવાહક તરફથી મને મળેલા હસ્તલિખિત પત્રના આધારે આ સ્તોત્ર મેં આપ્યું છે. આ ચોથા કૉમના ખીજી વારના પ્રુની એક નકલ સશાધનાથે` મેં અનુયાગાચાર્ય શ્રીક્ષાન્તિવિજય ઉપર મોકલી હતી. આ જોઇ ગયા બાદ તેમાં તેમણે સૂચના કરી હતી કે મને એક જૂનું પાનું મળ્યું હતું તે ઉપરથી મે જે ઉતારા કર્યાં છે તેની સાથે આ તેંત્ર સરખાવતાં અત્ર આપેલ પ્રથમ અને અન્તિમ પદ્મ અધિક જણાય છે ( જોકે આ અન્તિમ પદ્ય એક બીજા સાત ક્લાકના સરસ્વતી-સ્તાત્રનુ પ્રથમ પદ્ય છે એમ આ અન્ય સ્તોત્રના મારી પાસેના ઉતારા ઉપરથી જોઇ શકાય છે ). વળી બાકીના પાંચ શ્લાકમાં પાઠ-ભિન્નતા પશુ નજરે પડે છે. તેમણે સૂચવેલ સાત પાઠાંતરા જોડેના પાના ઉપરના ટિપ્પણ ઉપરથી જોઇ શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org