________________
ભઠતામર ] श्रीधर्मसिंहसूरिविरचितम्
૨૧ માર્ગે જતાં યાચકોએ આ સ્ત્રીને માઘની પત્ની તરીકે ઓળખી એટલે તેઓ તેની પાસે યાચના કરવા લાગ્યા. તેમને દાન આપતી આપતી જ્યારે તે માધ પાસે આવી, ત્યારે તેની પાસે એક કેડી પણ રહી હતી નહિ. તે જેવી ગઈ હતી તેવી જ તેને ખાલી હાથે આવેલી જોઈને માથે તેને તે સંબંધમાં ખુલાસો કરવા કહ્યું. તેની સ્ત્રીએ સત્ય હકીક્ત નિવેદન કરી એટલે પગે આવેલા સેજથી પીડાતે માઘ બે કે તું મારી મૂર્તિમતી કીતિ છે. એવામાં તેની પાસે યાચકે દાન લેવા આવી પહોંચ્યા. તેમને જોઈને દાન આપવા માટે કુટી બદામ પણ પિતાની પાસે નહિ હેવાથી માઘને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તે નીચે મુજબનાં પઘો બોલ્ય
" अर्था न सन्ति न च मुञ्चति मां दुराशा
दानाद्धि सङ्कचति दुर्ललितः करो मे । याच्याच लाघवकरी स्ववधे च पापं
प्राणाः । स्वयं व्रजत 'कि परिदेवितेन ॥१॥-वसन्ततिलका दारिद्यानलसन्तापः, शान्तः सन्तोषवारिणा । दीनाशाभङ्गजन्मा तु, केनायमुपशाम्यतु ॥२॥-अनु० ब्रजत व्रजत प्राणा!, अर्थिनि व्यर्थतां गते । पश्चादपि हि गन्तव्यं, क सार्थः पुनरीदृशः १ ॥३॥-अनु० न भिक्षा दुर्भिक्षे पतति दुरवस्थाः कथमृणं _लभन्ते कर्माणि 'क्षितिपरिवृढान् कारयति कः। अदस्वाऽपि ग्रासं ग्रहपतिरसावस्तमयते
व यामः किं कुर्मो गृहिणि ! गहनो जीवितविधिः ।। ४॥-"शिखरिणी क्षुत्क्षामः पथिको मदीयभवनं पृच्छन् कुतेऽप्यागतः
तत् किं गेहिनि ! किश्चिदस्ति यदयं भुङ्क्ते बुभुक्षातुरः ।। धाचाऽस्तीत्यभिधाय नास्ति च पनः प्रोक्तं विनवाक्षरैः
स्थूलस्थूलविलोललोचनजलैर्बाष्पाम्भसां बिन्दुभिः॥५॥"-'शार्दूलविक्रीडितम् अर्थात् ( भारी पासे ) द्रव्य नथी. वणी हुएट मा भने छोरती नथी, तथा ( भारी) દુર્વલિત હાથ દાન આપવામાં સંકોચાય છે. વળી ( દાન આપવાને માટે) ભીખ માગવી તે શરમ ભરેલું છે તેમજ આપધાત કરે તે પાપ છે. માટે હવે શેક કરવાથી શું? વારતે હે પ્રાણ તમે તમારી મેળે ચાલ્યા જાઓ.-૧
દારિરૂપ અગ્નિનો દાહ સંતેષરૂપ જળથી શાંત થાય છે, પરંતુ ગરીબોની આશાને ભંગ કરવાથી ઉત્પન્ન થયેલો સંતાપ કોઈ પણ રીતે શાંત થતો નથી.–૨
१ 'त्यागान्न सङ्कुचति दुललितं मनो मे' इति पाठः शिशुपालवधोपोद्घाते । २ किं नु विलम्बितेन ' इति तत्रत्यः पाठः। ३ 'याचकाशाविघातान्तदाहः केनोपशाम्यति इति तत्र पाठः। ४ 'द्विजपरि.' इति तत्रैव पाठः । ५शिखरिणीलक्षणम्
___“ रसै रुदैश्छिन्ना यमनसभला गः शिखरिणी।" ६ शार्दूलविक्रीडितलक्षणम्
" सूर्याश्वैर्यदि मस्सजौ सततगाः शादलविक्रीडितम् ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org