SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् " तावद्भा भारवेर्माति, यावन्माघस्य नोदयः । ત્તેિ ૨ પુનર્મા, મા વિ . ? ”—*ગનુકુર –ઉદ્ધવ દૂત અર્થાતુ જ્યાં સુધી માઘ ઉદય નથી, ત્યાં સુધી ભારવિધી પ્રભા શોભે છે. પરંતુ વળી જ્યારે માધને ઉદય થાય છે, ત્યારે ભારવિની પ્રભા (માઘ માસના) સૂર્ય જેવી બને છે. આ કવિરાજ તે કાલિદાસથી પણ કાવ્ય-ચાતુર્યમાં ચઢિયાતા છે એમ કેટલાકનું માનવું છે. કહ્યું પણ છે કે – " उपमा कालिदासस्य, भारवेरर्थगौरवम् । दण्डिनः पदलालित्यं, माघे सन्ति त्रयो गुणाः ॥ १॥"-अनु० । અર્થાતુ ઉપમા તે કાલિદાસની, અર્થ ગૌરવ ભારવિનું અને પદ-લાલિત્ય તો દડીનું છે, જ્યારે એ ત્રણે ગુણે માઘને વિષે દૃષ્ટિગોચર થાય છે. આ કવીશ્વરના સમયે પરત્વે પણ મત-ભેદ છે. છતાં પણ ઈ. સ. ના નવમા સૈકામાં છે તે પૂર્વે-નહિ કે ત્યાર પછી તેઓ થઈ ગયા છે એમ વિદ્વાનોનું માનવું છે. જેને આને ઉપમિતિભવપ્રપંચકથાના કર્તા મુનિરાજ શ્રીસિદ્ધાર્ષના બંધુ તરીકે ઓળખાવે છે ( જુઓ પ્રભાવક-ચરિત્રમાંના શ્રીસિદ્ધર્ષિ-પ્રબન્ધને ત્રીજો શ્લેક). શ્રીહર્ષ– કવિવર શ્રીહર્ષે નૈષધીય ચરિત ઉપરાંત ચતુર્થાદિ સાગના અન્તિમ લેકમાં સૂચવેલા ગ્રન્થ રહ્યા છે, જેમાં ખંડનખંડ સુપ્રસિદ્ધ છે. મમ– આ કાવ્યની ટીકામાં નિવેદન કર્યા મુજબ મમટ્ટ એ મહાભાષ્યના વૃત્તિકાર છે. આ સંબંધમાં વિશેષ માહિતી મને મળી શકી નથી, પરંતુ એટલું તે કહેવું પડશે કે કાવ્ય-પ્રકાશના કત મમ્મટ તે આનાથી જુદા છે. વાલ્મીકિ– રામાયણના કર્તા આદ્ય કવીશ્વર વાલ્મીકિના નામથી કોણ અજાણ્યું હોઈ શકે એના સ્વરૂપ વિષે વધારે વિવેચન કરવું એ એની ખ્યાતિમાં ન્યૂનતારૂપ થઈ પડે, તેથી આ સંબંધમાં કવિવર ધનપાલે તિલકમંજરીના અવતરણમાં ર૦મા પદ્ય દ્વારા સૌથી પ્રથમ કવિ તરીકે જેમને નમસ્કાર કર્યો છે તે આજ છે એ વાતનું સૂચન કરનારૂં નીચનું પદ્ય રજુ કરવું બસ થશે. “પ્રસ્તાવના વિપુ, પુરવવંથT घन्दे वाल्माकिकानीनौ, सूर्याचन्द्रमसाविव ॥१॥" * अनुष्टुप-लक्षणम् “ જોકે , સર્વત્ર ૬ ૧૩૨મમ્ ! દ્ભવતુ:પયોગ, સપ્તમં તીર્ષકચયો 1 ” ૧ પાણિનિએ રચેલાં સૂત્રો ઉપર પતંજલિએ જે ટીકા રચી છે તેને “મહાભાષ્ય' કહેવામાં આવે છે તેજ આ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy