SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम् ] વીરભક્તામર "भवबीजाकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥" –શ્રીહેમચન્દ્રાચાર્યત ઈશ્વર-સ્તુતિ હવે આ પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વ મહોપાધ્યાય શ્રીચારિત્રસુન્દરમણિકૃત કુમારપાલચરિત્રમાં આપેલા નીચે મુજબના મહાદેવની તેમજ ઋષભદેવની સ્તુતિરૂપ) 'દ્વિઅર્થી પદ્ય તરફ દષ્ટિપાત કરી લઇએ. “योऽमारयन्मारमरं विभूति बिभ्रद् भवानीहितकारकश्च । आदीश्वरो भूतपतिवृषाका સ સ્વામીનામનગઃ પુનg i”—ઇન્દ્રવજા –સ૪, ૧૦ ૧, શ્લે ૧૭ અર્થાત્ જેણે કામદેવ અને મૃત્યુને (અથવા કામદેવને સત્વર ) નાશ કર્યો, તે (જ્ઞાનાદિ) સંપત્તિને ધારણ કરનારા, સંસારના અનિષ્ટને (અર્થાત્ તેને નાશ) કરનારા, પ્રાણીઓને સ્વામી, વૃષભ (બળદ)ના લાંછનવાળા, (વિશ્વ વિશ્વની સંપૂર્ણ શૃંગારરૂપ એવા આદીશ્વર (ઋષભપ્રભુ) તેને પવિત્ર કરે. જે બીજો અર્થ મહાદેવને લાગુ પડે છે, તે નીચે મુજબ છે – જેણે કામદેવને જલદી મારી નાંખ્યો, તે, વિભૂતિ (રાખેડી)ને (ગે) ધારણ કરનારા, પાર્વતીને હિતકારી, ભૂતના નાથ, બળદના વાહનવાળા, સર્પરાજરૂપી ભૂષણવાળા આદિદેવ તને પવિત્ર કરે. આવા દ્વિઅર્થ કે દ્વારા પણ જિનેશ્વરની જૈનેતર ગ્રન્થોમાં સ્તુતિ કરવામાં આવી હોય એમ લાગતું નથી. અરે શ્રીસમપ્રભસૂરિએ તો હદ કરી છે, કેમકે નીચે મુજબના-- "कल्याणसार सविता न हरेक्षमोह કારત્તાવાળસમાન વાવવા धर्मार्थकामदमहोदयवीर धीर મકમાવામા મસિદ્ધq II " –શતાર્થિક પદ્ય દ્વારા તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રમુખ અનેક જૈનેતર દેવની સ્તુતિ કરી છે. આ રસ્તુતિમાં તેમને અંગે જે જે વિશેષણે વાપર્યા છે તે તે દર્શનમાં આપેલાં વિશેષ સાથે બરાબર મળતાં આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે જૈન મુનિવરે જૈનેતર દર્શનને હિંદુ પુરાણને પણ સચોટ અભ્યાસ કરતા હોવા જોઈએ. આ તેમની સહિષ્ણુતા અને યથાસ્થિત વસ્તુ આલેખવાની અભિલાષા પ્રકટ કરે છે. ૧ કહેવામાં આવે છે તેમ જ રાજાને આશીર્વાદ રૂપે શ્રીમાનતુંગસૂરિએ નીચે મુજબને દ્વિઅર્થી શ્લેક કહ્યો હતે. “નકારાની નળરાત્રી, રાø: શtifqતઃ | युगादीशः श्रियं कुर्याद , विलसत्सर्वमङ्गलः ।।" ૨ આ સૂરિજીની સ્થૂલ રૂપરેખા સાર જુઓ ગરવૈરાગ્ય-તરંગિણીની મેં લખેલી પ્રસ્તાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy