________________
वीरभक्तामरम्]
વીરભક્તામર આ પ્રમાણે સંગમે એક રાત્રિમાં પ્રભુને વીસ ઉપસર્ગો કર્યો, પરંતુ તેમાં તે તલમાત્ર કાવ્યો નહિ; તે પણ તે નિરાશ ન થે, પરંતુ તેણે પ્રભુના ઉપર ઉપસર્ગોની વૃષ્ટિ વરસાવવી ચાલુજ રાખી. એકંદર રીતે છ મહિના સુધી તેણે અનેક ઉપગ ક્ય; પરંતુ પ્રભુ તે પિતાના સન્માર્ગથી સ્વપશે પણ પતિત થયા નહિ. આથી ઉપસર્ગ કરવાનું માંડી વાળીને તે દેવલોકમાં જવા તૈયાર થયે. પિતાના કંદા શત્રુની આ દશા જોઈને પ્રભુને ગુસ્સો ન ચડતાં તેના તરફ ઉલટી દયા ઉત્પન્ન થઈ અને તેમનાં નેત્રમાં અશ્રુ આવ્યાં. આ વાત શ્રીમાન હેમચન્દ્રસૂરિકૃત સકલાર્વત' ઉપરથી જોઈ શકાય છે, કેમકે તેના ૨૧માં પધમાં કહ્યું છે કે –
" कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः ।
ईषद्वाप्पाईयोर्भद्रं, श्री वीर'जिननेत्रयोः ॥" સંગમ તે દેવલોકમાં ચાલે ગયે. પરંતુ તેને આવતો જોઈ જેણે તેની અત્યાર સુધી ઉપેક્ષા કરી હતી એ તેને સ્વામી ઈન્દ્ર તે ક્રધાતુર બની ગયું. તેણે આ સંગમ દેવને તિરસ્કાર કર્યો અને તેને દેવલોમાંથી કાઢી મૂક્યું, એટલે તે મેરૂની ચૂલિકા ઉપર જઇ રહ્યું.
भगवानपूर्वदीपोऽस्तीत्याहनिःस्नेह ! निर्दश ! निरञ्जन ! निःस्वभाव !
निष्कृष्णवर्त्म ! निरमत्र ! निरङ्कुशेश ! । नित्यद्युते ! गतसमीरसमीरणात्र
दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६ ॥
टीका
हे नाथ ! हे स्वामिन् ! अब त्वं अपरो दीपोऽसि । दीपयति-वस्तुजातमिति दीपः । किमपरत्वमिति संबोधनगर्भितविशेषणैर्भिवलक्षणत्वमाह-हे ईश ! हे निःस्नेह ! निर्गतः स्नेहात् यः स
अङ्गभङ्गापदेशेन, वक्षः पीनोन्नतस्तनम् । सुचिरं रोचयामास, काचिद रुचिरलोचना ॥ यदि त्वं वीतरागोऽसि, रागं तन तनोषि किम् ? । शरीरनिरपेक्षश्चेद, दत्से वक्षोऽपि किं न नः ॥ दयालर्यदि वाऽसि त्वं, तदानीं विषमायुधात् । अकाण्डाकृष्टकोदण्डा-दस्मान् न त्रायसे कथम् ॥ उपेक्षसे कौतुकेन, यदि नः प्रेमलालसाः । किश्चिन्मात्रं हि तद् युक्तं, मरणान्तं न युज्यते ॥ स्वामिन् ! कठिनतां मुञ्च, पूरयास्मन्मनोरथान् । प्रार्थनाविमुखो मा भूः, काश्चिदित्यूचिरे चिरम् ।। एवं गीतातोद्यनृत्यै-विकारैराङ्गिकैरपि। चाटुभिश्च सुरस्त्रीणां, न चुक्षोभ जगद्गुरुः ॥
-५० १०, १०४, २० २५८-२८० For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org