SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम् ] વિધાન ( ધા૦ ૪ )યજી દઇતે, મૂકીને. ક્ષાર ( મૂ॰ ક્ષાર )=ખારા. નહં ( મૂ॰ ગહ )=પાણીને. =પાણી. નિષિ-સમૂહ. વીરભક્તામર નહનિષે: ( મૂ॰ ગલનિધિ )=સાગરનું. દલિતું ( ધા॰ રણ્ )=રવાદ લેવાને. TM ( મૂ॰ ત્રિમ્ )=કાણુ. જેત્ ( ધા॰ ૧ )=ઇચ્છા કરે. શ્લોકાથે ૨૭ પ્રભુની વાણીની મધુરતા— ‘( હે જગન્નાથ ! ) ગાયના દૂધથી તેમજ ઉત્તમ અને ઉજ્જવલ એવી શર્કરાથી પણ વધારે નિર્મલ [ અથવા મધુર ] તથા પ્રિય એવું તારૂં વચન શ્રવણ કર્યાં બાદ અન્યના વચનનું શ્રવણ કરવા (કાઇ પણ મનુષ્ય ) અત્ર ઇચ્છતે। નથી. (કેમકે ) ચન્દ્રનાં કિરણેાના જેવા (નિર્મલ) અમૃતને [ અથવા અમૃત સમાન જલને ] મૂકીને ( લવણુ) સમુદ્રના ખારા જલને રવાદ લેવાને કાણુ ઇચ્છે ?'’——૧૧ સ્પષ્ટીકરણ પાયાન્તર-વિચાર ‘અર્થાન્તરન્યાસ'થી અલંકૃત એવા આ શ્લોકની વૃત્તિમાં ‘નિશિતું’ (ગનિષે:+મશિતું) એ પાઠાન્તરના સંબંધમાં ખુલાસા કરવામાં આવ્યા છે અને તેમાં ‘શિતું' એ પાઠ અશુદ્ છે એમ કહેવામાં આવ્યું છે. આ વાતના સમર્થનમાં એ ઉમેરવાનું કે સમયસુન્દરગણિકૃત ઋષભ-ભક્તામરમાં, રત્નસિંહકૃત નેમિ-ભક્તામર ( યાને પ્રાણપ્રિય કાન્ય )માં તેમજ કાવ્ય-માલાના સપ્તમ ગુચ્છકમાં છપાયલ ભક્તામર સ્તાત્રમાં પણ ‘રક્ષિતું’ પાડે છે. પરંતુ એ નિવેદન કરવું અસ્થાને નહિં ગણાય કે ભાવપ્રભસૂવિરચિત નેમિ-ભક્તામરમાં, કીર્તવિમલકૃત શાન્તિ-ભક્તામરમાં તેમજ ધર્મસિંહસૂરિ રચિત સરસ્વતી-ભક્તામરમાં પણ ‘તું' એવા પાઠ છે. વળી ‘સુધાશિનો લેવા:,’ ‘વાલાશિનો નાળાઃ' એવાં વાયા પણ જોવામાં આવે છે. વાસ્તે આ વાત વિચારણીય છે. * भगवतो रूपाधिक्यमाह - अङ्गुष्ठमेकमणुभिर्मणिजैः सुरेन्द्रा निर्माय चेत् तव पदस्य पुरो धरेयुः । पूष्णोऽग्र उल्मुकमिवेश ! स दृश्यते वै यत् ते समानमपरं न हि रूपमस्ति ॥ १२ ॥ टीका हे जिन ! सुरेन्द्रा-देवेन्द्रा अणुभिः - परमाणुभिः एकमङ्गुष्ठं निर्माय - नूतनं निष्पाद्य चेदयदि तव पदस्य - चरणस्य पुरः-अग्रे धरेयुः - तव चरणस्याङ्गुष्ठेन तुल्यताकरणाय स्थापयेयुः । किंविशिष्टैर Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy