SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ २४ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृतयस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षाभ्रमणस्य काले। मिष्टान्न-पाना-ऽम्बरपूर्णकामाः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥४॥-उप० अष्टापदाद्रौ गगने स्वशक्त्या ययौ जिनानां पदवन्दनाय । निशम्य तीर्थातिशयं सुरेभ्यः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ ५॥-उप० त्रिपञ्चसङ्ख्याशततापसानां तपाकशानामपुनर्भवाय । अक्षीणलब्ध्या परमान्नदाता स गौतमो यच्छतु वाञ्छितं मे ॥६॥-उप० सदक्षिणं भोजनमेव देयं साधर्मिक (के) सङ्कसपर्ययेव । कैवल्पवस्त्रं प्रददौ मुनीनां स गौतमो यच्छतु वाञ्छितं मे ॥७॥-उप० शिवं गते भर्तरि वीरनाथे युगप्रधानत्वमिहेव मत्वा । पट्टाभिषेको विदधे सुरेन्द्रैः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥८॥-उप० श्रीगौतमस्याष्टकमादरेण प्रबोधकाले मुनिपुङ्गवा ये । पठन्ति ते सरिपदं च देवा नन्दं लभन्ते नितरां क्रमेण ॥९॥-उप० અર્થાતુ–“વસુભૂતિના નન્દન, (તેની પત્ની) પૃથ્વીને સુત, અને ગૌતમ ગોત્રને વિષે .૧ “પૃથ્વીના સુતને બીજો અર્થ “મંગલ' થાય છે, એ વાત ધ્યાનમાં લઈને તે શ્રીદેવવિમલગણિએ હીરસૌભાગ્યમાં ચતુર્થ સગમાં સાતમા અને આમાં પ દ્વારા નીચે મુજબ ઉદ્દગાર કાઢ્યા છે– "बभूव मुख्यो वसुभूतिसूनु स्तेषां गणीनामिह गौतमाहः।। यो वकभावं न बभार पृथ्वी सुतोऽपि नो विष्णुपदावलम्बी॥"-6जति અર્થાત જેણે પૃથ્વી-સુત હોઈ કરીને પણ વક્રતા ધારણ કરી નહિ તેમજ નારાયણના ચરણનો આશ્રય લીધે નહિ, તે ગતમ નામના વસુભૂતિના પુત્ર તે ગણધરમાં મુખ્ય બન્યા (મંગલ એ પૃથ્વી-સુત છે અને એ ગ્રહની વક્રતા સુપ્રસિદ્ધ છે તેમજ તે ગ્રહ હેવાથી આકાશને આશ્રય લે છે એ દેખીતી વાત છે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy