SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ નૈમિભક્તામર વાઇ=મનેાહર. વસુજઃ—-(૧) દ્રવ્ય(ના ઉપાર્જનને) વિષે કળાવાન્; ( ૨ ) રત્નને વિષે કુશળ; ( ૩ ) કિરણા અથવા પ્રકાશ વડે મનેાહર. q=ઉપમાવાચક અવ્યય. મુ=શ્રેષ્ટતાવાચક અવ્યય. =જી. હા=ગ્રહણ કરવું. સુહ્રહઃ=( ૧ ) સુંદર જલને ધારણ કરનાર; ( ૨ ) પૈસા કેમ ખરચવા તે જાણનાર; ( ૩ ) ચન્દ્ર. લા ( મૂ॰ લ )=( ૧ ) સૂર્ય; ( ૨ ) મણ્ડળ. ==( ૧ ) વરૂણ; ( ર ) રૂદ્ર. સુવ=મુખ. વસુલા=( ૧ ) તેજ વડે સૂર્ય; ( ૨ ) કિરણ વડે ( ઉપલક્ષિત છે ) મઙળ જેનું એવા. [ શ્રીમાવપ્રમઋત વસ્તુત:=( ૧ ) વરૂણથી સુખ છે જેને એવા; ( ૨ ) રૂદ્રને સુખ છે જેથી એવા. પુલઃ=સુંદર યું. અતુલ=દુઃખ. જ્ઞાતિ-પીડા. અણુવાર્તા-દુઃખની પીડાને વિષે. આઇમ્બર્ન ( મૂ॰ આશ્ર્વન )=આધાર. મય ( પા॰ મૂ )=યા, Rહે ( મૂ॰ ગરુ )=( ૧ ) જલતે વિષે; ( ૨ ) જલ નિમિત્તે. ૧૬ | ( મુ॰ ૬૩ )=હે જડ ! =સખાધનાર્થક અવ્યય. પતતાં ( મૂ॰ વતત્ )=( ૧ ) પડતા; ( ૨ ) આવતા; ( ૩ ) પક્ષીઓના. નાનાં ( મૂ॰ ગન )=લેકાના. શ્લાકાર્થ વિરહિણી રામતીના ઉદ્ગાર — “ સુરા છે સેવા જેના એવા ( હે દેવાધિદેવ ) ! જડ માર્ગને વિષે પડતા ( અર્થાત્ ઉન્માર્ગે જનારા ) લાંકાના જેમ તું ( તેમના જ્ઞાનદાતા તરીકે ) આધાર છે, [ અથવા હે ( મારા જેવા ) ભક્ત ( જનને વિરહરૂપી ) રાગ-દાયક ! હે જડ ! ( મારા લગ્ન પ્રસંગે ગૌરવ-દાન આપવાને અર્થે એકત્રિત કરેલા ) પશ્ચિ-જનાને (તેમના સંહાર કરવારૂપ તેમને) દુઃખ આવી પડતાં જેમ તું તેમનેા આધાર બન્યા (અર્થાત્ તેમના ઉપર દયા લાવીને તેમને દુઃખ-મુક્ત કર્યાં ] તેમ જ્યારે મને તારા વિરહરૂપી દુઃખની પીડા થાય છે ત્યારે કઠાર ( વિરહરૂપી ) અગ્નિને દૂર કરનારા એવા, વળી લક્ષ્મીની ખાણુરૂપ ( અર્થાત્ દ્રવ્યવાન ), તથા વળી દ્રવ્ય( ના ઉપાર્જનને ) વિષે કળાવાન્ [ અથવા ધન, રત્ન અને વસ્તુ (ની પરીક્ષા ) માં કુશળ ] એવે તેમજ તેજ વડે સૂર્ય ( સમાન અર્થાત્ પ્રતાપી ) એવા ( એટલે કે ગૃહસ્થના ધર્મોથી અલંકૃત) તું, તારીજ સેવામાં ઉત્કૃતિ ચિત્તવાળી જે હું ( ધારિણીની નંદિની ) રાજીમતી તેના આધાર થા’’ અથવા “ દેવા છે ભક્ત જેના એવા હે (નાથ)! (તુષાથી અથવા ગ્રીષ્મ ઋતુના તાપથી) જ્યારે પીડા થાય છે, ત્યારે જલને માટે આવતા જનાના જેમ કંઠાર તાપને નષ્ટ કરનારા તથા સ્વચ્છ જલને ધારણ કરનારા તેમજ વરૂણ (રૂપી સ્વામી) દ્વારા સુખ છે જેને એવા પદ્માકર આધાર છે, તેમ [ અથવા જ્યારે ( દારિરૂપી ) પીડા થાય છે, ત્યારે (તારા જેવા ધનિકની સમીપ ) આવતા મનુષ્યાના જેમ તીવ્ર સંતાપના સંહાર કરનારા એવા તથા તેજ વડે સૂર્યસમાન ( અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy