________________
માસવ–અધિકાર.
[ તૃતીય
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તા આરેાગ્યની દૃષ્ટિએ સૂર્યના પ્રકાશ ચંદ્ર, વિજળી વગેરેના કરતાં ચઢિયાતા છે. વળી એ જેટલેા અખડ અને સાવત્રિક છે તેવા અન્ય નથી. આથી કરીને જ્યાં સૂર્યપ્રકાશ તેમજ ઇતર પ્રકાશ પણ લભ્ય હોય ત્યાં સૂર્યપ્રકાશ જ પસંદ કરવા લાયક છે એટલે કે રાત્રિભેાજનના નિષેધ કરી દિવસભાજન કરવું ઉચિત છે,
૧૨
વળી ત્યાગધર્મનું મૂળ સતાષ છે એ દૃષ્ટિએ વિચારતાં સમજાય છે કે દિવસની બધી પ્રવૃત્તિઓ સાથે ભાજનની પ્રવૃત્તિ પણ સ`કેલી લેવાય તેા સારૂં. એથી સતૈષવૃત્તિ કેળવવા ઉપરાંત રાત્રિએ જઠરને વિશ્રાન્તિ મળે, વળી નિદ્રા પણ સારી આવે તેમજ બ્રહ્મચર્યનું પાલન સુગમ થઇ પડે અને આરાગ્યની પુષ્ટિ થાય એ વધારામાં
આજ દિન સુધીના મહાનુભાવાના–દિવ્ય સતાના જીવન-ઇતિહાસ તપાસતાં પણ જણાય છે કે જાગતી કુશળ બુદ્ધિ દિવસભાજન જ પસં કરે છે,
ઔદ્ધ દશનમાં ભિક્ષુઓને માટે વિકાસભાજનની મનાઇ છે. અર્થાત્ તેમને ઉદ્દેશીને કેવળ રાત્રિèાજનવિરમણુ જ નહિ, પરંતુ બપોર પછીથી પશુ આહાર લેવાને નિષેધ કરાયા છે. આનુ કારણ એમ સમજાય છે કે વધારે મોડો આહાર લેવાથી માણસમાં આળસ ભરાય છે, તે નિદ્રાધીન બને છે અને તેથી ઈશ્ર્વર-ચિન્હન માટે—આત્મિક ધ્યાન માટે તેને અવકાશ રહેતા નથી અર્થાત્ સમુચિત ધ્યાન ધરવાનું પ્રશંસનીય કાર્યાં રાત્રિભાજનથી પડતુ મૂકાય છે.
મનુસ્મૃતિ ( અ. ૬, કલા, ૫૫ )માં ચિંતને ઉદ્દેશીને એક જ વખત માધુકરી માટે અનુજ્ઞા અપાયેલી છે. એથી ફલિત થાય છે કે તેમને માટે રાત્રિાજનના નિષેધ છે.
આ ઉપરથી એ વાત તારવી શકાય છે કે કેવળ જૈન દનમાં જ રાત્રિભાજનના નિષેધ ગૃહસ્થાને ઉદ્દેશીને પણ-શ્રાવકોને અનુલક્ષીને પણ કરાયેલેા છે. ઇતર દશનામાં એ નિયમ કેવળ ભિક્ષુઓ અને યતિઓને જ માટે ચાજાયેલેા છે, વળી સૂર્ય ઉગ્યા પછી પણ એ ઘડી સુધી અને એના અસ્તને બે ઘડી ખાકી હોય તેપણુ લેાજન ન કરવું એ વધારે ઇષ્ટ છે એમ આ જૈન ક્રેનનુ માનવું છે. કહ્યું પણુ છે કે—
Jain Education International
(4
૧ દાખલા તરીકે મહાત્મા ગાંધી તા. ૧૭-૨-૩૧ની તેમની હિંદના વાઇસરૉય લા રવિન્ સાથેની અતિગંભીર અને મહત્ત્વપૂર્ણ મુલાકાત દરમ્યાન, રાત્રિભોજન ન લેતાં હાવાથી સાંજના છ તે દશ મિનિટે ત્યાંથી નીકળી ગયા.
अहो मुखेऽवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । નિશામોનનોષજ્ઞો-ડનાસ્યસૌ પુષ્પમાનનમ્ || છે
3
૨ જુએ પૃ. ૯૧૫.
“ પજ્ઞાતું પરંતુ મૈક્ષ, ન પ્રક્ષીત વિસરે । भैक्षे प्रसको हि यति-विषयेष्वपि सति ॥ ५५ ॥
29
For Private & Personal Use Only
www.jainelibrary.org