SearchBrowseAboutContactDonate
Page Preview
Page 991
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ भास-अजि. [तीय વૈરાગ્યનું લક્ષણ– सांसारिकविषयवैमुख्यलब्धकषायोपशमस्य बाह्याभ्यन्तरोपधिषु अनभिष्वङ्गरूपत्वं, सांसारिकभोगविषयकमूर्छारहितत्वं वा वैराग्यस्य लक्षणम् । (४४२) અથત સાંસારિક વિષને વિષે વિમુખતા ધારણ કરીને કષાને શાન્ત કરી બાહા તેમજ અત્યંતર ઉપધિ (ઉપકરણે)ને વિષે આસક્તિને ત્યાગ કરે તે વૈરાગ્ય છે. અથવા સાંસારિક ભેગો ભેગવવાની મૂર્છાને અભાવ તે પણ વૈરાગ્ય ” છે. આ પ્રમાણે મહાવતે તેમજ તેના પરિપાલનમાં ઉપયોગી એવી ભાવનાઓને અધિકાર આપણે વિચાર્યું. હવે વ્રતધારીનું લક્ષણ વિચારીએ, પરંતુ તે પૂર્વે સ્થાનાંગના ૨૬૬મા સૂત્રમાં નિશેલ ચાતુર્યામ તેમજ રાત્રિભૂજનવિરમણ વ્રત વિષે થોડુંક વિવેચન કરી લઇએ. ચાતુર્યામનું સ્વરૂપ પ્રાણિવધથી નિવૃત્તિ, જુઠું બેલવામાંથી નિવૃત્તિ, અદત્તાદાનથી નિવૃત્તિ અને પરિગ્રહથી નિવૃત્તિ યાને સર્વવિરતિરૂપ અહિંસા, સત્ય, અચેય અને અપરિગ્રહ એ ચારને “ચાતુર્યામ” ૧ આ રહ્યું એ સૂત્રઃ “ भरहेरवपसु णं वासेसु पुरिमपच्छिमबजा ममिझमग्गा बावीसं अरहंता भग. बंता चारजामं धम्मं पण्णति, तनहा-सब्बातो पाणातिवायाओ रमणं, एवं (सब्बातो) मुसाबायाओ रमणं, सव्वातो अदिनादाणाओ वेरमणं, सम्माओ बहिद्धादाणा. [परिग्महा ]ओ बेरमणं १, सब्वेसु णं महाविदेहेसु अरहंता भगवंतो चाउजामं धम्म पण्णवयंति, तं०-सव्वातो पाणातिवायाओ वेरमण, जाव सम्वातो बहिद्धादाजाओ बेरमणं । " [भरतरावतेषु वर्षेषु पूर्वपश्चिमवर्ना मध्यमका द्वाविंशतिरहन्तो भगवन्तचातुर्यानं धर्म प्रज्ञपयन्ति, तपथा-सर्वात प्राणातिपाताद् विरमणं, एवं ( सर्वात् ) मृषापादाद विरमणं, सर्वादत्तादानाद विरमणं, सर्वाद बहिर्वादानात् विरमणं १, सर्वेषु महा. विदेहेषु अईम्तो भगवन्सचातुर्यामं धर्म प्रापयन्ति, तद्यथा-सर्वात् प्राणातिपाताद विरमणं यावत् सर्वाद बहिर्वादानाद् विरमणम् । ] આ ઉપરથી એ વાત પણ ફલિત થાય છે કે સર્વે મહાવિદેહને વિષે તીથ કરો ચાર યામ૩૫ જ ધમ પ્રકાશે છે. વળી તેમાં ચોથા યામ તરીકે બહિદ્ધાદાનવિરમણ છે. આ પરિભાષા ખાસ નોંધવા જેવી છે. આ સંબંધમાં ટીકાકાર કર્થ છે કે बर्दाि -मैथुनं परिग्रहविशेषः भादानं च-परिग्रहस्तयोईवकत्वमथवा आदीयत इत्यादानं-परिमाद्यं षस्तु तव धर्मोपकरणमपि भवतीत्यत आह-बहिस्ताद-धर्मापकरणादू बहिर्यदिति। " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org |
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy