SearchBrowseAboutContactDonate
Page Preview
Page 990
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૧, ઉલ્લાસ ] આહંત દિન દીપિકા. જગતના સ્વભાવનું લક્ષણ उत्पादव्ययध्रौव्यात्मकत्वं जगत्, प्रियवियोगेप्सितालाभदारियदौर्भाग्यदौर्मनस्यबन्धनाभियोगासमाधिदुःखसंवेदनरूपत्वं,'चतसूषु गतिषु जीवा नानाविधं दुःखं भुक्त्वा भुक्त्वा परिभ्राम्यन्ति, न च किञ्चिन्नियतमस्ति, जलबुबुदोपमं च जीवित, विद्युत्प्रकाशवश्चला विभूतिः इत्यादिचिन्तनरूपत्वं वा जगत्स्वभावस्य लक्षणम् । (४३९) અર્થાત ઉત્પાદ, વ્યય અને પ્રીવ્યથી જગત યુક્ત છે. આ જગતમાં પ્રિય વસ્તુઓના વિયેગને અને ઈષ્ટ વસ્તુઓની અપ્રાપ્તિને તેમજ દરિદ્રતા, દુર્ભાગ્ય, દુષ્ટ મન, બંધન, નેકરી ચાકરી, અસમાધિ અને દુઃખને અનુભવ કરે પડે છે. ચારે ગતિમાં છે વિવિધ પ્રકારના દુઃખે ભેગાવતાં ભેગવતાં સંસારમાં પરિભ્રમણ કરે છે. વળી આ જગતમાં કઈ પણ પદાર્થ નિયતરૂપે - નથી અર્થાત્ આ આને માટે જ છે એ નિયમ નથી. જીવન જળના પરપોટા જેવું છે અને વૈભવ વીજળીના ચમકારાની પેઠે ચંચળ છે. આ પ્રમાણેનું ચિન્તન તે જગત-સ્વભાવરૂપ ભાવના છે. ટૂંકમાં કહીએ તે પ્રાણિમાત્રને ઓછુંવત્તું દુખ ખમવું પડે છે; જીવન તદન વિનશ્વર છે, કેઈ પણ પદાર્થ સ્થિર નથી. એ પ્રમાણેના જગતના સ્વભાવના ચિંતનથી સંસાર પ્રત્યેને મેહ દૂર થઈ તેનાથી જે ભય ઉત્પન્ન થાય છે તેનું નામ સવેગ છે. એનું નિમ્નલિખિત લક્ષણ પણ એ જ કહી આપે છે– संसारभीरुत्वादिचिन्तनरूपत्वं संवेगस्य लक्षणम् । (४४०) અર્થાત્ સંસારથી ડરતા રહેવું વગેરે સંવેગ છે. કાયસ્વભાવનું લક્ષણ अनित्यत्वाशुचित्वपूतिगन्धिस्वनिःसारतादिचिन्तनरूपत्वं कायસ્વાવલ્ય ઝા (૪૨) અર્થાત અનિત્યતા, અપવિત્રતા, દુર્ગધ, અસારતા ઈત્યાદિ કાયાના સ્વભાવે છે. શરીરના અસ્થિરત્વ, અશુચિત્વ, અને અસારપણના સ્વભાવનું ચિન્તન એ બાહ્ય અત્યંતર વિષયોની અનાસક્તિનું ઉદગમસ્થાન છે. અર્થાત એ ચિતનમાંથી વૈરાગ્ય જન્મે છે. ૧ સરખાવો તરવાર્થરાજ, (પૃ. ર૭૪ ). ૨ આ સ્થળે આદિ' શબ્દ પ્રકારવાચી નથી, કિન્તુ મર્યાદાવાચી છે એમ ગ્રંથકાર સૂચવે છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy