SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર. | તૃતીય કેટલું નુકસાન પહોંચે છે તેમજ એ કાર્યથી પિતાને આગળ ઉપર કેવાં દુઃખદાયી પરિણામે ભેગવવાં પડશે તેને તલમાત્ર વિચાર તે તેણે કરવો જોઈએ. તેમ થતાં જેટલું બને તેટલે સ્વાથધતાને ત્યાગ થવાથી જગન્ના સર્વ જેને સુખી જોવાની તેનામાં ઉત્કંઠા પ્રકટશે. બીજા આપણા મિત્ર છે તે પછી તેમના સુખે સુખી અને દુઃખે દુઃખી થવાની આપણી પવિત્ર ફરજ છે એવી સંભાવના જાગૃત થશે અને એ ભાવરૂપ જળથી શ્રેષરૂપ અગ્નિ ઉપશાંત થઈ જશે અને વળી સર્વ જી તરફ સમભાવ પ્રકટ થશે તેમજ એ સમભાવ વૃદ્ધિ પામતાં મુક્તિનાં દ્વાર આપોઆપ એને માટે ખુલ્લાં થઈ જશે. અમેદ-ભાવનાનું લક્ષણ- सम्यग्ज्ञानतपोऽधिकसाधुजनेषु परात्मोभयकृतपूजाजनितसर्वेन्द्रियाभिव्यक्तमनःप्रहर्षलक्षणप्रमोदरूपत्वं, सम्यग्ज्ञानादिगुणाधिकसाधुजने. षु प्रसन्नमुखादितयाऽभिव्यज्यमानान्तरिकभक्तिरागरूपत्वं वा प्रमोदભાવનાથા ઢક્ષણમ્ (જરૂરી) અર્થાત આપણા કરતાં શુદ્ધ જ્ઞાન અને તપમાં અધિક એવા સાધુજનેને અન્ય, પિતે કે ઉભયે કરેલે સત્કાર જોઈને સર્વ ઈન્દ્રિય દ્વારા મનમાં હર્ષરૂપ આહલાદ ધારણ કરે તે પ્રમા-ભાવના છે. અન્ય શબ્દોમાં કહીએ તે સમ્યજ્ઞાનાદિ ગુણોમાં ચઢિયાતા એવા સાધુજનેને વિષે પ્રસન્ન મુખાદિ દ્વારા આન્તરિક ભક્તિરાગ રાખ તે “પ્રદ-ભાવના ” છે. અર્થાત્ પ્રમેહ-ભાવના એટલે પોતાનાથી જે જે અધિક ગુણી હોય તે સર્વને વિષે કઈ પણ ભેદભાવ વિનાની હાદિક પ્રસન્નતા યાને તેને ગ્ય સત્કાર. કેઈના પણ ગુણ જોઈને આનંદ પામ-દુશ્મનના પણ ગુણ જોઈને રાજી થવું એ આ ભાવનાનું હાર્દ છે. ૧ શાસ્ત્રવાર્તા સમુચ્ચય( સ્ત. ૧ )માં કહ્યું પણ છે કે « ની માગથતી નિર્જ, માં વ: પ્રજ્ઞાવને ! • તો મારા રત-બેંgifsvarif | ૮ | " ૨ સંબેધસિત્તેરીમાં કહ્યું પણ છે કે " सेयंबरो वा आसंबरो या, बुद्धो अहव अन्नो वा । समभावभावियप्पा लहई मुक्खं न संदेहो ॥ २ ॥" F સારો લાડકવા વા કુન્નડથat૨ વા | समभावभावितात्मा लभते मोक्षं न सन्देहः ॥]... અર્થાત તાંબર છે કે દિગંબર છે, બુદ્ધ નો અનુયાયી ) હો કે અન્ય કોઈ ( સંપ્રદાયી ) ; પરંતુ જો તેનો આત્મા સમભાવથી ભાવિત છે- તેના આત્મામાં સમભાવ વિરાજે છે તે તેને મોક્ષ મળનાર જ છે એમાં જરા પણ શંકા નથી. . . . . . . . . . For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy