________________
ઉલાસ ] માહત દર્શન દીપિકા.
૮૭ અપરિગ્રહરૂપ મહાવ્રતની પાંચ ભાવનાઓનું સમુચ્ચયાત્મક લક્ષણ--
पञ्चेन्द्रियार्थानो स्पर्शरसगन्धवर्णशब्दानां मनोज्ञानां प्राप्ती गायस्य वर्जने सति अमनोज्ञानां तेषां प्राप्तौ द्वेषवर्जनरूपत्वमा किश्चन्यलक्षणपञ्चमवतभावनाया लक्षणम् । (४३०) અર્થાત્ પાંચ ઈન્દ્રિયોના સ્પર્શ, સ્ત્ર, ગંધ, વર્ણ અને શબ્દની અનુકૂળ સામગ્રી મળતાં તેમાં આસક્તિ ન રાખવી તેમજ પ્રતિકૂળ મળતાં તેને વિષે દ્વેષ ન ધારણ કરે અર્થાત્ રાગ પેદા કરે તેવા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દમાં ન લલચાવું અને દ્વેષ ઉત્પન્ન કરે એવા સ્પર્શાદિમાં ગુસે ન કરવો તે અકિંચનરૂપ પાંચમા મહાવ્રતની અનુક્રમે મને જ્ઞામનેક્સસ્પેશ સમભાવ, મનેસામને જ્ઞરસસમભાવ ઈત્યાદિ પાંચ ભાવનાઓ છે. સર્વાર્થસિદ્ધિ પ્રમાણે અહિંસાદિની પાંચ પાંચ ભાવનાઓ
સર્વાર્થસિદ્ધિ ( પૃ. ૨૦૧)માં, આ પ્રસ્તુત ગ્રન્થના ૮૮૨ મા પૃષ્ઠમાં ગણાવેલી અહિંસાની પાંચ ભાવનાઓ પૈકી એષણસમિતિને બદલે વચનગુપ્તિને નિર્દેશ છે. સત્યની પાંચ ભાવનાઓ તે એની એ જ છે. (૧) શૂન્ય ગૃહ, પર્વતની ગુફા, વૃક્ષનાં કટર વગેરેમાં રહેવું તે શૂન્યાગારાવાસ, (૨) પારકાએ ત્યજેલા ગૃહમાં નિવાસ તે વિમેચિતાવાસ, (૩) અન્યને ઉપરાધ કરે તે પરંપરાધાકરણ, (૪) ભિક્ષાની શુદ્ધિ અને (૫) આ મારૂં છે તથા આ તારું છે એ પ્રમાણેને સાધર્મિક સાથે અવિસંવાદ તે સદ્ધર્માવિસંવાદ એમ અરતેય વ્રતની પાંચ ભાવનાઓ છે. આપણે ૮૯૬ મા પૃષ્ઠમાં ચેથા મહાવ્રતની જે ભાવનાઓ ગણાવી ગયા છીએ તેમાંની પહેલી ભાવનાને બદલે સર્વાર્થસિદ્ધિમાં પિતાના શરીરના સંસ્કારના ત્યાગરૂપ ભાવનાને ઉલ્લેખ છે. પાંચમા વ્રતની ભાવનાએ તે આપણે આ પૃષ્ઠમાં દર્શાવી ગયા તે જ છે. અહિંસાદિની પુષ્ટિરૂપ અન્ય ભાવનાઓને પ્રસ્તાવ
અહિંસાદિ વ્રતનું પાલન કરવામાં કંઈ ખલેલ ન પહોંચે તે માટે જેમ એ પ્રત્યેક વ્રતની
૧ સર્વાર્થસિદ્ધિમાં આ ભાવનાઓ શ્રી ઉમાસ્વાતિકૃત સૂત્રરૂપે દર્શાવાઈ છે, જ્યારે વેતાંબરીય સંપ્રદાય પ્રમાણે એ સૂત્ર શ્રી ઉમાસ્વાતિનાં રચેલાં નથી, પરંતુ શ્રીપૂજ્યપાદે કે અન્ય કોઈ દિગંબર મુનિવરે જેલાં ગણાય છે. એ સૂત્રો નીચે મુજબ છે –
" वाक्मनोगुप्तीर्यादाननिक्षेपणसमित्यालोकितपानभोजनानि पञ्च । ४।
कोषलोमभीरुत्व हास्यप्रत्याख्यानान्यनुवीचिभाषणं च पश्च । । । शन्यागारविमोचितावासपरोपरोधाकरणभक्ष्य शुद्धिसद्धर्माविसंवादाः पञ्च । ६॥ स्त्रीरागकथाश्रवणतन्मनोहराङ्गनिरीक्षण पूर्वरतानुस्मरण वृष्येष्टरसस्वशरीर
Hiti: પડ્યું . ! मनोकामनोजेन्द्रिय विषयरागद्वेषवर्जनानि पञ्च । ८ । "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org