________________
ઉલ્લાસ ]
આ ત દ ન દીપિકા
મ
અર્થાત્ સવ આપત્તિની અદ્વિતીય શ્રેણિરૂપ માનીય કર્માંના ઉદયથી પ્રાદુર્ભાવ પામેલા રાગરૂપ પરિણામના ઉદય દરમ્યાન વિચિત્ર જાતની ઇચ્છા થતાં જે વચના ઉચ્ચારાય તેના નિરોધ કરવા તે અથવા તેા રાગરૂપ મેાહનીય પરિણામના ઉદયમાં જીવ અસત્ય ખેલવા પ્રેરાય છે, વાસ્તે એવે સમયે સત્ય વ્રત પાળવાવાળા જીવ જે અસત્યના તેમજ બીજાને ઠગવાના પરિણામનો ત્યાગ કરે છે તે · લેાક્ષનિશ્રિત વચનનું પ્રત્યાખ્યાન ’ છે.
ભય-પ્રત્યાખ્યાનનું લક્ષણ—
ऐहिकामुष्मिकादिभेदभिन्न सप्तविधभय मोहनीयोदये सति अनृतभाषणं सुलभं भवति, ततस्तत्प्रत्याख्यानरूपत्वं भयनिश्रितवचनબ્રહ્માણ્યાનસ્ય જીક્ષનમ્ । ( ૪૨૭ )
અર્થાત્ આ લેાક સંબંધી, પરલેાક સંબધી એમ `સાત જાતના ભરૂપ માહનીય ક્રમ ઉદયમાં આવતાં જૂઠું ખેલવાનું મન થાય છે, માટે તેને નિરોધ કરવો તે · ભયનિશ્ચિત વચનનુ
પ્રત્યાખ્યાન ’ છે.
હાસ્ય-પ્રત્યાખ્યાનનું લક્ષણ
हास्य मोहोदये सति परिहसन् परेण सार्धमलीकमपि ब्रूयादिति તક્ષ્મણ્યાહવા જવä હાસ્યનિશ્ચિતવચનપ્રસ્થાશ્થાન” સક્ષમ્ । (૪૮)
અર્થાત્ હાસ્યરૂપ મેહનીય કર્મના ઉદયમાં હસતાં હસતાં અન્યની સાથે અસત્ય ભાષણ થઇ જાય; વાસ્તે તેને ત્યાગ કરવા તે ‘ હાસ્યનિશ્રિત વચનનું પ્રત્યાખ્યાન ’ છે,
આ સમગ્ર વિવેચનમાંથી સાર એ નીકળે છે કે ક્રોધ, લેાભ કે ભયને વશ થતાં કે મશ્કરી કરતાં પ્રાય: અસત્ય ખેલાય છે, વાસ્તે સત્ય વ્રતના અભિલાષીએ ક્રોધાક્રિકના ત્યાગ કરવા તે શ્રેયસ્કર છે. અન્ય શબ્દોમાં કહીએ તેા રાગ, દ્વેષ અને મેહ એ અસત્યની ઇમારતના પાયા છે, વાસ્તે એ પાયાને જ મજબૂત થવા ન દેવા કે જેથી સત્ય વ્રતને આઘાત પહેાંચે અસ્તેય વ્રતની પાંચ ભાવનાઓ—
( ૧ ) આલેાચિતાવગ્રહ-યાચન, ( ૨ ) અભીણાવગ્રહ–યાચન, (૩) આટલું એ અકસ્માદ્-ભય, આજીવિકા—ભય, મરણ–ભય
૧ હલેાક- ભય, પરલેાક-ભય, આદાન- ભય,
અને અપકીત્તિ-ભય.
ર કશું પણ છે કે
रागाद् वा द्वेषाद् वा मोहाद् वा वाक्यमुच्यते ह्यनृतम् । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात् ? ॥
,,
હુ તત્ત્વાર્થી ( અ. છ, સૂ. ૩ )ના ભાષ્ય ( પૃ ૪૬ )માં આને બદલે અનુવીચ્યવગ્રહચાચનના ઉલ્લેખ છે.
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org