SearchBrowseAboutContactDonate
Page Preview
Page 973
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સત્યરૂપ મહાવ્રતની પાંચ ભાવનાઓ ( ૧ ) 'આલેાચિત ભાષણ, ( ૨ ક્રોધ-પ્રત્યાખ્યાન, ( ૩ ) લેાભ-પ્રત્યાખ્યાન, ( ૪ ) ભય–પ્રત્યાખ્યાન અને ( ૫ ) હાસ્ય-પ્રત્યાખ્યાન એ સત્યરૂપ દ્વિતીય મહાવ્રતની પાંચ ભાવનાઓ છે. આસવ-અધિકાર. ----- આલાચિત ભાષણનું લક્ષણ— असद्भूतार्थप्रतिपादनविरोधपूर्वक प्राणिप्राणानुपघातकारि वचनरूपत्वं सम्यगालोचन पूर्व कवचनलक्षणप्रवृत्तिरूपत्वं वा आलोचित - માવળસ્ય ક્ષળમ્ । ( ૪૨૪ ) f તૃતીય અર્થાત્ અસભૂત ( અવિદ્યમાન) પદાર્થના પ્રતિપાદનને અટકાવનારૂ અને પ્રાણીઓના પ્રાણને હાનિ ન પહોંચાડનારૂ એવું વચન ઉચ્ચારવુ તે ‘ આલાચિત ભાષણ ' છે. ટુકામાં કહીએ તે સારી રીતે વિચાર કર્યાં પછી ખેલવું તે ‘ આલેાચિત ભાષણ ' છે. ક્રોધ-પ્રત્યાખ્યાનનું લક્ષણ मोहनीय कर्मोदयनिष्पन्नाप्रीतिलक्षणद्वेषपूर्वकवचननिरोधरूपत्वं જોનિશ્ચિતવચનપ્રત્યાયાનસ્થ રુક્ષળમ્ । ( ૪૨૬ ) અર્થાત્ મેહનીય કાઁના ઉદયને લીધે ઉદ્ભવેલ અપ્રીતિરૂપ દ્વેષ પૂર્વક વચને ન ખેલવાં તે • ક્રોધનિશ્રિત વચનનું પ્રત્યાખ્યાન ’ છે. ક્રોધના આવેશમાં જૂઠું' બેલાઇ જવાના પૂરેપૂરા સંભવ છે, વાસ્તે એ અવસ્થા દરમ્યાન મૌન સેવવુ' એટલે સત્ય વ્રતનું પરિપાલન સુગમ થઇ પડે એ આનુ' તા' છે. Jain Education International લાભ-પ્રત્યાખ્યાનનું લક્ષણ समस्तव्यसनैकराजिरूपमोहनीय कर्मोदयाविर्भूतरागपरिणामोदये सति विचित्रप्रकारेच्छा विषयकवचननिरोधरूपत्वं, रागमोहनीयपरिणामोदये सति वितथभाषी भवतीति सत्यमनुपालयतो जीवस्य वितथाकारवञ्चनलक्षणपरिणामपरित्यागरूपत्वं वा लोभनिश्रितवचनप्रत्याસ્થાનક્ષ્ય ક્ષમ્ ! ( ૪૨૬ ) ૧ તત્ત્વા ( અ. ૭, સૂ. ૩ )ના ભાષ્ય ( પૃ. ૪૫ )માં આને ખલે અનુવીચિભાષણ * તા નિર્દેશ છે. For Private & Personal Use Only * www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy