________________
આસવ-અધિકાર.
' [ તૃતીય
(૫) પાત્રકેશરિકા ( પાત્રમુખસિક યાને ચિલમિલિકા)–પાત્રનું પ્રમાર્જન કરવા માટે પાત્રમાં એ રાખવી. અત્યારે આ “અરવલી” તરીકે ઓળખાવાય છે.
(૬) પાત્રસ્થગનક (પહેલા)–પાત્ર ઉઘાડાં રહેતાં પુષ્પાદિ સચિત્ત વરતુ, રેતી, પક્ષીઓની અઘાર, સચિત્ત પૃથ્વીકાય વગેરે પાત્રમાં પડે તેના રક્ષણ માટે.
(૭) 'રજસ્ત્રાણુ–પાત્રના રક્ષણ માટે, વૃષ્ટિના જળથી રક્ષણ કરવા માટે. (૮) પ્રછાદક-ટાઢ, તાપ નિવારણાર્થે, લાનાદિના રક્ષણ માટે.
(૯) રજોહરણ યાને એક–પ્રમાર્જન માટે, સૂક્ષ્મ બાદર છવોની રક્ષા માટે તેમજ જૈનની નિશાની તરીકે.
(૧૦) મુખવસ્ત્રિકા–સંપતિમ રેણુ, તેમજ સંપતિમ જંતુ બેલતાં કે કાજો વગેરે કાઢતાં મુખમાં પ્રવેશ થવા ન પામે તેટલા માટે તેમજ સૂત્રાદિ વાંચતાં થુંકથી તેની આશાતના ન થાય તે વારતે.
(૧૧) નંદીપાત્ર (મેટું પાત)-આચાર્યાદિના વૈયાવૃત્ત્વાર્થે.
(૧૨) ચલપટ્ટક–વિકૃત ઇન્દ્રિય ન દેખાય તે માટે, વા (પવન) લાગવાથી શૂન્ય ન થઈ જાય તે માટે, લજજા હેય તેના સંકેચના નિવારણાર્થે, સ્કૂલ લિંગ જોઈ કેઈ હાંસી વગેરે કરે તેનાથી બચવા માટે, સુંદર સ્ત્રી જોવાથી લિંગને ઉદય થાય, અથવા સાધુના સુંદર લિંગને જે કઈ સ્ત્રીને વેદય થાય તે તેના રક્ષણ માટે.
(૧૩) સંસ્તારક—શયનના સમયે બિછાવવા માટે. (૧૪) સાધ્વીઓનું દરેક ઉપકરણ માટે ભાગે શીલના રક્ષણાર્થે હેય છે.
અત્ર જણાવેલાં સર્વ ઉપકરણેમાંથી જે જે ઉપકરણ ધારણ કરવાથી જ્ઞાનાદિની પુષ્ટિ થાય તે જ ઉપકરણ છે; બાકીનાં તે પ્રતિસેવન કરાતાં (વગર કારણે ધારણ કરતાં) યતના વગરના સાધુને અધિકરણરૂપ બને છે. એઘનિર્યુક્તિમાં કહ્યું પણ છે કે –
" जं जुज्जइ उपकरणे, उवगरणं तं सि होइ उवगरणं ।
अतिरेगं अहिगरणं अजतो अजयं परिहरंतो ॥ ७४१॥" આલેકિતમાનજનનું લક્ષણ
पात्रमध्ये गृहीतशुद्धपिण्डस्य चक्षुरादिना प्रत्यवेक्षणीयत्वे सति पुनः साम्पातिकजीवरक्षणार्थ प्रतिश्रय मागत्य दिवा प्रकाशवत्प्रदेशे
૧ ડગલાને મેલે થતું અટકાવવા માટે જેમ અસ્તર વપરાય છે તેમ પાત્રનું ધૂળથી રક્ષણ કરવા માટે આ કામમાં આવે છે,
૨ આના અભાવમાં શુદ્ધ ભૂમિ ઉપર સૂનારા સાધુને હાથે પણ પૃથ્વીકાયાદિને ઉપમ થવાનો સંભવ રહે છે તેમજ નાહક શરીરે ધૂળ લાગે છે.
૩ છાયા
यद् युज्यते उपकरणे उपकरणं तद् भवति उपकरणम् । अतिरेकमधिकरणमयतमानस्य अजयं परिहरतः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org