________________
८८४
આસવ-અધિકાર.
[ તૃતીય રણ, (૮) ક્રીત, (૯) પ્રામિત્ય, (૧૦) પરિવર્તિત, (૧૧) અભ્યાહત, (૧૨) ઉભિન, (૧૩) માલા પહુત, (૧૪) આચ્છિઘ, (૧૫) અનિષ્ટ અને (૧૬) અધ્યવપૂરક, એ સળ પિડ-ઉગમ-દે છે. સેળ ઉત્પાત-દો
. (૧) ધાત્રી, (૨) દૂતી, (૩) નિમિત્ત, (૪) આજીવ, (૫) વનપક, (૬) ચિકિત્સા, (૭) ક્રોધ, (૮) માન, (૯) માયા, (૧૦) લેભ, ૧૧) પહેલા અને પછી સંસ્તવ, (૧૨) વિદ્યા, (૧૩) મંત્ર, (૧૪) ચૂર્ણ, (૧૫) વેગ અને (૧૬) મૂલ કમ એ એ ઉત્પાત વિષયક સેળ દે છે. દશ એષણ-દે –
(૧) શંકિત, (૨) શ્રક્ષિત, (૩) નિક્ષિપ્ત, (૪) પિહિત, (૫) સંત, (૬) દાયક, (૭) ઉન્મિશ્ર, (૮) અપરિણત, (૯) લિપ્ત અને (૧૦) છદિત એ દશ એષણા સંબંધી દે છે. ભિક્ષા સંબંધી કર દેનું સ્પષ્ટીકરણ–
ઉદ્ગમ એટલે ઉત્પત્તિ, આહારની ઉત્પત્તિ સંબંધી જે દે છે તે “ઉગમ-દોષ' કહેવાય છે. શરૂઆતથી શુદ્ધ આહાર હોય છતાં ધાત્રી વગેરેને લઈને જે દેશે ઉત્પન્ન કરાય તે ઉત્પાત-દોષ' જાણવા. આહાર વિહોરવા (લેવા) જતાં શંકિત વગેરે ની તપાસ કરતાં જે દેષ જણાય તે “એષણા-દેષ છે. ૧૬ ઉગમ-દોની રૂપરેખા–
(૧) આધાકર્મ–અમુક સાધુ માટે મારે આ ભક્તાદિ રાંધવું છે એમ સાધુને ઉદ્દેશીને જે રસોઈ કરવામાં આવે છે.
(૨) શિક–પ્રથમ પિતાને માટે અથવા તે સ્વજનાદિને અંગે તૈયાર કરેલ ઓદન, મેદકાદિને ફરીથી અમુક સાધુ સાધ્વીને આપવાના ઇરાદાથી રાંધવામાં આવે છે. આ દેષના અનેક પ્રકાર છે. જેમકે આટલા માણસની રઈ કરવી છે એમ વિચારી પાછળથી આટલે ભાત આપવા કરવા માટે વધારે નાખું એમ ચિંતવી નાંખે તે આઘ-દેશિક અને વિવાહ વગેરે પ્રસંગે વધેલામાંથી આપવા માટે વિભાગ કરતે વિભાગ–દેશિક. આ વિભાગે દેશિક પણ ઉદિષ્ટ, કૃત અને કમ એમ ત્રણ ભેદથી વિભક્ત થાય છે. તેમાં પિતાને માટે તૈયાર કરેલ અશનાદિકમાંથી દાન કરવા માટે જે જુદું કાઢવું તે “ઉદ્દિષ્ટ, જે વધેલા ચોખા વગેરેને સંસ્કૃત કરી કરબારૂપે બનાવવું તે “કૃત '; અને જે વિવાહ વગેરે પ્રસંગે વધેલા લાડવા વગેરેને ભિક્ષાચરોને આપવા માટે ફરીથી ગેળ ઘી નાંખી રાંધવામાં આવે તે “ કર્મ'. વળી આ ત્રણેના પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org