________________
ઉલ્લાસ ]
આર્હુત દૃનિ દીપિકા,
293
કરનાર પુણ્ય ઉપાર્જન કરતા નથી એ તે દેખીતી વાત છે. વિશેષમાં હું સંસારમાચક ! હત્યા પુણ્યના ઉપાનમાં અંતરાયરૂપ ઠરતી હાવાથી એનું પરિણામ સુંદર છે એમ પણ તું જે કહે છે તે અનુચિત ઠરે છે.
હવે જો કર્મ ક્ષયરૂપ બીજો પક્ષ તુ ગ્રહણ કરતા હૈાય તેા તે પણ વ્યાજબી નથી, કેમકે હું સંસારમાચક ! શુ' તે કમ સકારણ છે કે નિષ્કારણ છે. જો સકારણ હૈાય તે શું અજ્ઞાન તેનુ કારણ છે, અહિંસાથી તે ઉદ્દભવે છે કે તે હત્યાથી ઉદ્દભવે છે ? ક અજ્ઞાનહેતુક છે એમ તેા મનાય તેમ નથી, કેમકે અજ્ઞાનરૂપ હેતુકતાને વિષે હિંસાથી નિવૃત્ત થવાનો સંભવ નથી. શું તું એ નથી જાણતા કે જે દોષ જે નિમિત્તથી ઉદ્દભવતા હોય તે દોષ તે નિમિત્તના પ્રતિપક્ષની જ આરાધનાથી દૂર થાય છે ? જેમકે ખરફથી ઉદ્ભવતી ઠંડીના પ્રતિકાર અગ્નિથી શકચ છે, પ્રસ્તુતમાં અહિંસા એ અજ્ઞાનના પ્રતિપક્ષરૂપ છે તેા પછી અજ્ઞાનહેતુક કર્મીની નિવૃત્તિ હિંસાથી કેવી રીતે થાય ?
જો તું કમને અહિંસાજન્ય માનવા રૂપ બીજો વિકલ્પ સ્વીકારીશ તા તેથી પણ તાશ દહાડા વળવાના નથી; કેમકે એમ માનવાથી તે મુક્ત જીવાને અંગે પણ કમના અધના પ્રસંગ ખડો થશે, કારણ કે તેઓ અહિંસક છે. હવે જો કને હિંસાજન્ય ગણવા તૈયાર થઇશ તા તેની હિંસાથી જ નિવૃત્તિ કેવી રીતે સભવે ? શું તું એ ભૂલી જાય છે કે જેની જેનાથી ઉત્પત્તિ હાય તેનાથી જ તેની નિવૃત્તિ શકય નથી ? દાખલા તરીકે અજીણુને લઇને ઉત્પન્ન થયેલ ગ મટાડવામાં અજીણું સાધનરૂપ નથી જ. તેથી અમે કહીએ છીએ કે જીવના ઘાત કરીને ઉત્પન્ન કરાવેલ કર્માંની નિવૃત્તિ માટે અહિંસાનુ સેવન એ રામબાણ ઔષધ છે.
આથી જો કમ અહેતુક છે એમ હવે કહેવા તું તૈયાર થતા હાય તેા તે પણ નિરથ ક છે; કેમકે અહેતુક વસ્તુ ખવિષાણુની જેમ હાતી જ નથી, તેા એવું અહેતુક ક્રમ કે જેનું અસ્તિત્વ જ નથી તેને દૂર કરવા માટે જીવહત્યા કરવાના પ્રયાસ તારે શા સારૂ કરવા જોઇએ ? જો તું એમ કહેવા ઇચ્છતા હાય કે આકાશની જેમ અહેતુક વસ્તુ પણ છે તે જેમ આકાશના નાશ અશકય છે તેમ તેના જેવા કર્મોને પણ નાશ અશકય છે એટલે એને માટે અફળ પ્રયાસ કાણુ કરે ? અર્થાત્ પ્રાણિવધ કરવા ઇષ્ટ નથી,
વિશેષમાં હું સ ંસારમેાચક ! જે તે પૂર્વ એમ કહ્યુ` કે પૂર્વ ભવમાં ઉત્પન્ન કરેલ પુણ્ય કર્મીના ઉદયથી જે સુખ અનુભવતા હાય તેમને ન મારવા જોઈએ તે કથન પણુ તારા મત
110
૧ કહ્યું પણ છે કે
" तम्हा पाणिव होव जियस्स कम्मस्स खवणहेऊभी । वहविरई कायव्या संवररूप त्ति नियमेणं ॥
Jain Education International
[ तस्मात् प्राणिवधोपार्जितस्य कर्मणः क्षपणहेतोः । वधविरतिः कर्तव्या संवररूपेति नियमेन ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org