SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દ ́ન દીપિકા, ૧ આપણા કાનમાં ફૂંકી રહી છે. વિશેષમાં વેરભાવથી કરેલી સજા સહન કરવા પડેલ દુઃખની અપેક્ષાએ કદાચ ઠીક હાય તાપણુ તે તેવી સજા કરનાર ઉપર જ પાછી વળે છે. હાથના કર્યા હૈયે વાગે છે. અન્યાયનું ઔષધ કદી એ અન્યાય હોઈ શકે જ નહિ. અન્યાયથી અન્યાયનું કાયડું ન ઉકેલાતાં તે વધુ ગુ'ચવાય છે. “ જૈસે કે પૈસા” ના કહેવાતા ન્યાયમાં એવી ગર્ભિત માન્યતા રહેલી છે કે સામેના માણસ, આપણામાં પણ તેના જેવું કરવાની શક્તિ અને ઇચ્છા છે એમ માને છે ત્યારે આપણને અન્યાય કરતા ડરે છે અને તેથી અટકે છે. કેટલીક વાર આમ ખને છે. ખરૂં, પરંતુ સરવાળે ન્યાયનું દેવાળું નીકળે છે; કેમકે 'આંખની સામે આંખ અને દાંતની સામે દાંત એ પુરાતન કાળથી ચાલતા આવેલા પ્રયાગ અત્યાર સુધીમાં અસંખ્ય મનુષ્યેાએ અજમાવી જોયા છે, છતાં હજી સુધી અન્યાય થતા અટકથા નથી, એટલુ જ નહિ પણ પશ્ચિમના દૂરંદેશી લેખકો પણ કહી રહ્યા છે તેમ યુરોપ આશ્ચર્યજનક શોધો અને સાક્ષરતામાં ઘણું આગળ વધેલુ હાવા છતાં ત્યાંના લેાકેામાં વેરભાવ, હિંસા અને અન્યાય ઓછા થયા નથી. ટુકમાં આપણે પ્રહાર સામે પ્રહાર કરીએ તે આપણું વર્તન અહિંસા-ધને ભ્રષ્ટ કરનારૂ ઠરે, એટલુ જ નહિ પણ આપØા મિત્રની કે કહેવાતા શત્રુની અનુચિત પ્રવૃત્તિ ઉપર પણ રાષ કરીએ તે તેટલે દરજજે આપણે આપણા અહિંસાધમના પાલનમાં પાછા પડીએ. આથી એ યાદ રાખવું કે અહિંસાના સંપૂર્ણ હિમાયતીએ અને આરાધકે તા પોતાના કે પારકાના કાયથી કે પછી દૈવિક શક્તિથી પણ શત્રુને હાનિ પહેાંચાડવાના, તેને રંજાડવાના કે તેના કાંટો કાઢવાનો સ્વપ્ને પણ વિચાર ન કરવા; નહિ તે તેનુ વ્રત ખંડિત ગણાયા વિના નહિ જ રહે. બાઇબલ ( Bible )ના નિમ્નલિખિત વાકચમાંથી પણ એ જ દિવ્ય ધ્વનિ નીકળી રહ્યો છેઃ— Ye have hear that it hath been said, An eye for an eye and a tooth for a tooth; But I say unto you, That ye shall smite thee on thy right cheek, Matthew, eh. V; 88–39. આથી સારાંશ એ નીકળે છે કે સવથા અહિંસા પાળવાના દાવા કરનાર પોતાનુ અહિત કરનાર ઉપર પણ ગુસ્સે પણ ન થઇ શકે, તેનું ખુરૂ' પણ ન ચિતવી શકે તેા તેને ગાળ કેમ ઇ શકે કે તેના સામુ' હાય તા શાના જ ઉપાડી શકે? એણે તા સમભાવે બધુ` સહન જ કરવુ જોઇએ. ૮ રસ’સારમાચક ' મત અને તેનું નિરસન— resist not evil: but whosoever turn to him the other also "St. સ'સારમેાચક મતનું સ્વરૂપ એ છે કે જેનું પરિણામ સુંદર હાય તેની શરૂઆત અપ્રિય હાય તાપણુ તે પ્રમાણે અન્ય સાથે વર્તવું જોઇએ. દાખલા તરીકે ઔષધ ખાતી વેળા કદાચ તે કડવું લાગે, પરંતુ તેથી પરિણામે રાગના નાશ થતા હેાવાથી જેમ રોગીને ઔષધ આપવું 1 સરખાવે! Exodus ( ch. 12; 25 ) ગત નિમ્નલિખિત વાકયઃ—— “ An eye for an eye and a tooth for a tooth, '' ૨ જુએ ન’દીસૂત્રની શ્રીમલયગિરિરિકૃત ટીકા ( પત્ર ૧૩-૧૫ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy