________________
ઉલ્લાસ ]
આર્હત દર્શન દીપિકા,
Le
ભાવ રાખતા નથી, કિન્તુ જીવાના રક્ષણ માટે તત્પર છે. તેનાથી કદાચ દ્રવ્યહિંસા થઇ જાય તે પણ તે હિ'સક ગણાતા નથી. આથી તે કહ્યુ પણ છે કે
" वियोजयति चासुभिर्न च वधेन संयुज्यते ॥
અર્થાત્ પ્રાણાના વિયાગ કરવા છતાં હિંસાના પાપના તે ભાગી બનતા નથી. હિંસાનું પાપ તે ત્યારે જ લાગે કે જ્યારે તે યત્ના પૂર્વક પ્રવૃત્તિ ન કરતા હાય, નિમ્નલિખિત પદ્મ આ વાતની સાક્ષી પૂરે છેઃ—
66
'मरदु व जियदु व जीवो अयदाचारस्स णिछिदा हिंसा । पयदस्स णत्थि बंधो हिंसामेत्तेण समिदस्स ||
,,
અર્થાત્ અયનાચાર પૂર્ણાંક પ્રવૃત્તિ કરનારને હાથે જીવ ચાહે મરે કે જીવે, તાપણુ તેને જરૂર જ હિં’સાનુ પાપ લાગે છે, જયારે જે યત્નાચાર પૂર્વક પ્રવૃત્તિ કરતા હાય તેને યુાથે તેમ છતાં પ્રાણીના વધ થઇ જાય તેાપણ તેને પાપ લાગતું નથી, પાપને બંધ થતા નથી. આ સબંધમાં શ્રી આશાધરકૃત સાગરધર્મામૃતનું નિમ્નલિખિત પદ્ય રન્તુ કરવું ઉચિત સમજાય છે:
“વિયા નીતેિ જોકે, તે ચન્ દોડઘ્યમોક્ષત ? । ardharaat बन्ध-मोक्षौ चेन्नाभविष्यताम् ॥ "
અર્થાત્ જ્યારે લેાક જીવાથી ખીચાખીચ ભરેલા છે ત્યારે જો ખધ અને મેક્ષના આધાર કેવળ ભાવ ઉપર અવલંખિત ન હેાત તા કાણુ મેાક્ષ પ્રાપ્ત કરી શકત ?
આ પ્રમાણે જ્યારે નૈની અહિંસા ભાવ ઉપર નિર્ભીર છે તે પછી તેને અવ્યવહા કહેવાનુ` કાઇ સુજ્ઞ સાહસ કરે કે ? અને કદાચ તેમ કરે તેા તે સુજ્ઞ કહેવાય ખરા ? અહિંસાનું સ્વરૂપ—
Jain Education International
આ ઉપરથી સમજાયુ' હશે કે નકારાત્મક સ્વરૂપમાં અહિંસાના શબ્દાર્થ ‘ મારવું નહિ ’ એવા થાય છે, પર`તુ તેમાં ઘણેા અગાધ અથ સમાયેલા છે. નકારાત્મક સ્વરૂપમાં એને વિશાળ અથ કોઇ પણ જીવને મનથી પણ હાનિ પહેાંચાડવી નહિ એવા થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે કુવિચાર માત્ર હિંસા છે અને તેનાથી મુક્ત રહેવુ' તે ‘ અહિંસા ’ છે. જે પેાતાને આપણા શત્રુ માનતા હોય તેને વિષે પણ અનુદાર વિચાર ન ધરાવવા એ અહિંસાના પાલનનુ એક અંગ છે, અહિંસાના ઉપાસકને શત્રુ હોઇ શકે જ નહિ તેથી ‘ જેને આપણે શત્રુ માનતા હોય ’ એવા પ્રત્યેાગ ન કરતાં ઉપર મુજબ વાકયની રચના કરવામાં આવી છે. અહિંસાનું ભાવાત્મક રૂપ જ આ વાત સ્પષ્ટ કરી રહ્યું છે કે વિશ્વવ્યાપી પ્રેમ અને અનહદ ઔદાય એ એનુ સ્વરૂપ છે. આથી શત્રુ ઉપર ૧ આ પદ્ય કાંઇક ફેરફાર સાથે યાગશાસ્ત્રની સ્વાપન્ન વૃત્તિના ૪૪ પત્રમાં અવતરણરૂપે રજી કરાયેલું છે. એની છાયા નીચે મુજબ છે:—
म्रियतु वा जीवतु वा जीवोऽयताचारस्य मिश्श्रयेन हिंसा | प्रयतस्य नास्ति बन्धी हिंसामात्रेण समेतस्य ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org